________________
૧૯૬ 3
શેઠ વીરચંદાભાઇનું જન્મચરિત્ર,
અનાજ ખપી શકયું નહિ. વળી તેમણે મહારથી મગાવેલું અનાજ માંઘા ભાવથી આવેલું હાવાથી સસ્તું વેચાઈ શકે તેમ નહાતુ અને ત્રીજી તરફથી માલના નાણા ભરવાની તાકી થવાથી છેવટે તેમને પણ સસ્તા ભાવ કરવાની જરૂર પડી. અને તેના પરિણામે દુકાળીયા લેાકાને ઘણાજ ફાયદો થયે. જો વેપારી લેાકેાને ભાવની વઢઘટ કરતાં અટકાવવામાં આવ્યા હાત તે તે લેાકેા અનાજ લાખા મણ મગાવત નહી. એટલુંજ નહી પણ અનાજ ખીલકુલ મળી પણ શકત નહી. અને જેથી લાભ કરવાને બદલે ઊલટી હાની થાત. મી. પરસીવલ સાહેબને શેઠ વીરચંદભાઇએ તે વખતે જે સલાહ આપી હતી તેની ખરી. કીંમત પાછળથી તેએ · કરી શકયા. અને શેઠ વીરચ'દભાઈના દુરઅંદેશીપણા અને અગાધ બુદ્ધિ માટે ઘણી પ્રશંસા કરી. આ પ્રમાણે લાકડાવાળ આએ પણ ભાવ વધારીને ખાંડી ૧ નાં રૂ. ૧૬ કર્યા જેથી શેઠ મારારજી ગોકુળદાસની કમ્પની તરફથી મીલમાં લાકડાના જે જથ્થા સંગ્રહ કરી રાખવામાં' આ ચે હતા તે દસ રૂપીયાના ભાવથી વેચવા શરૂ કરી બીજી લાકડાની ખરીદ દેશાવરમાં ચાલુ રાખી તે ભાવને પણ વધવા દીધા નહિ. આવી રીતે નુકશાન ખમીને પણુ લાકનું સકટ ઓછુ કરવામાં શેઠ મારારજીએ તથા વીરચંદભાઇએ મહેનત અને મદદ કરેલી હાવાથી નામદાર સરકારે શેઠ મેરારજીને સી. આઇ. ઈ. ના વીતામ બક્ષી કદરપીછાણી હતી. જ્યારે શેઠ વીરચંદભાઇને માટે તા. ર૪ ડીસેંબર ૧૮૭૬ ન સરકારી ગેઝેટમાં લખાણ કરીને તેમજ તા. ૧ જાનેવારી ૧૮૭૭ ના રાજ મેરીટનું સરટીફીકેટ આપી તેમની સેવાની કદર મુઝી હતી. શેઠ વીરચંદભાઈએ કમ્પનીની મીલમાં ઓરનેજ કરી ન માબાપાં છેકરાંકરીઓને ત્યાં રાખ્યા હતા. અને ઈ સ. ૧૮૭૯ માં શેઠ વીરચંદ્ર ભાઈ મીલના કામ પ્રસંગે કલકત્તા તરફ જઈ આવ્યા પછી સાલાપુર કલેકટર મી. સ્પાઈના કહેવાથી અનેજના કરાોકરીએ મેટી ઊમરના હાવાથી તેમને સીલના ખરચે પરણાવી દેવામાં આવ્યા હતા.
•
ઈ. સ. ૧૮૭૯ માં શેડ વીરચંદભાઇને સાલાપુરના સીનીઅર એસીસ્ટંટ જડજની કારટમાં એસેસર નીમવામાં આવ્યા હતા. તેજ સાલમાં સેાલાપુર મ્યુનીસીપાલીટીના મેખર નીમાયા હતા. અને મીજાજ વરસે તે મ્યુનીસીપલ કમીશનર થયા હતા શેઠ મારાજી નામદાર ગવર્નરની ધારા સભાના મેખર નીમાયા હતા. ઈ. સ. ૧૮૮૦ માં કાબુલ કંદહારની મેાટી અધાન લડાઈ થઈ હતી તેમાં માર્યા ગયેલા સીપાઇઓની વિધવા તથા છોકરાઓને મદદ કરવા માટે સેાલાપુર કલેકટર મી. સ્પ્રાઇએ કુંડ ઉઘાડયું હતું તેમાં શેડ વીરચંદભાઈને મેખર નીમવામાં આવ્યા હતા. અને તેજ સાલમાં સાલાપુર એરફ્તેજ જે મીલમાં ઉધાડયું હતું તેના છેકરા તથા છેકરીએ મેાટી ઉમરના હાવાથી મી. સ્પાઈના કહેવાથી મીલના ખરચે પરણાવી દેવામાં આવ્યા હતા. આ પ્રમાણે બન્ને શેઠ મોરારજી તથા વીરચંદ્રંભાઇ લેાકેાયયોગી કામમાં મદ્દદ કરવા પેાતાથી અનતું કરી રહ્યા હતા તેવામાં શેઠ મેરારજીના જીજ માંદગીના પરિણામે તા ૧૬ અકટાખર સન ૧૮૮૦ ના રોજ કૈલાસવાસ થવાથી શેઠ મોરારજીના કુટુંખ અને શેઠ વીરચદભાઈ ઉપર એક અણુધારેલી આક્ત આવી પડી. અને તેથી શેઠ વીરચંદભાઇને સાલાપુર