________________
૪
બુદ્ધિશાળી મુમુક્ષુ જીવાએ આ વિષયને ગુરૂગમથી શીખવાના ખપ કરવા જોઈ એ.
દ્રવ્ય—ગુણુ–પર્યાયને વિષય જાણવાની ઈચ્છાવાળા જિનવચનના આરાધકે કેવા પ્રકારની ચાગ્યતા પેાતાનામાં કેળવવી જોઈ એ, તે દર્શાવતાં આચાય શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી મહારાજે · સન્મતિ પ્રકરણ ’ ગ્રંથમાં કહ્યું છે કે— जो ज्वाय पक्खम्मि, हेउओ आगमे य आगमिओ । सो समय पण्णत्रओ, सिद्व्रत विराहओ अन्नो ||
અ—જે હેતુવાદના વિષયમાં હેતુથી અને આગમવાદના વિષયમા માત્ર આગમથી પ્રવર્તે છે, તે સ્વસમયસિદ્ધાંતના પ્રરૂપક—આરાધક છે અને ખીજો સિદ્ધાંતને વિરાક છે.
શાસ્ત્રીય વચનામાં કેટલાક હેતુવાદ અને કેટલાક અહેતુવાદ છે. જે વચના પ્રત્યક્ષ, અનુમાન કે તર્કથી સિદ્ધ નહિ. હેતાં માત્ર આગમ પ્રામાણ્ય અને આપ્તપુરૂષનાં વચન વિશ્વાસે જ માન્ય કરવાનાં છે, તેવાં વચને તે અહેતુવાદ કહેવાય છે. જેમકે જીવનું સ્વરૂપ, જીવના અસ ખ્યાત પ્રદેશે, પ્રત્યેક પ્રદેશનું અમુક સ્વરૂપ, કર્મો અને જીવના અનાદિ સંખ'ધ, એક જ શરીરમાં અનંત નિગઢ જીવાનુ હોવાપણું, જીવેાના ભવ્ય તથા અભવ્યરૂપે વિભાગ, 'ધર્માસ્તિકાય આદિનુ અસ્તિત્વ, ઈત્યાદિ કેટલીક બાખતાનુ સ્વરૂપ સિદ્ધ કરવા માટે ગમે તેટલી યુક્તિ લગાવીએ તે પણ છેવટે તે તે આગમ