________________
આ ત્રણે લક્ષણે! કેટલાક બાળ જીવેાને કદાચ ભિન્ન જણાશે. પરંતુ સૂક્ષ્મ રીતે વિચારતાં તે સ લક્ષણા એક જ અનાં સૂચક છે. અહિ' કદાચ એ પણ સવાલ ઉપસ્થિત થાય કે જ્ઞાનીઓએ આ લક્ષણ જુદી જુદી રીતે કેમ જણાવ્યાં ? તેનું સમાધાન એ છે કે વસ્તુનું સ્વરૂપ બાળજીવેાએ સમજવુ એ વિકટ કાય છે. તેથી જ્ઞાનીએ એકના એક વિચારતુ પણ જુદા જુદા રૂપે પ્રતિપાદન કરે છે. કોઈ ને અમુક રૂપમાં તે વિચાર સહેલાઈથી સમજાય અને બીજો કઈ ખીજા રૂપમાં સમજી શકે.
भे
ઉપરની ત્રણે વ્યાખ્યાઓ એક જ લક્ષણ જણાવનારી છે, તે આ રીતે સ્પષ્ટ છે. જે સત્ તે દ્રવ્ય એમ જણાવ્યુ તે તેમાં સત્ની વ્યાખ્યા જૈનદર્શનમાં એ છે કે ત્તિયાનિત્યં સત્ વસ્તુ નિત્ય અને અનિત્ય એક જ સમયે હાય તે ‘સત્’ કહી શકાય. નિત્ય શબ્દ ધ્રુવતા યા ધ્રૌવ્યનું પ્રતિપાદન થાય છે, અને અનિત્ય શબ્દથી ઉત્પાદ અને વ્યયનુ પ્રતિ પાદન થાય છે. આથી ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત > વસ્તુ તે ‘સત્ ’ વસ્તુ ઠરે છે અને દ્રવ્યનુ લક્ષણુ ‘સત્ હાવાથી ઉત્પાદ, વ્યય, અને પ્રૌત્ર્યવાળી વસ્તુ તે જ ‘ દ્રવ્ય’ છે, એમ સિદ્ધ થાય છે. દ્રવ્ય, નિત્ય હાવાથી તેમ જ દ્રવ્યના ગુણ તે દ્રવ્યના નિત્યધર્મ હોવાથી તેનુ ધ્રૌવ્ય સિદ્ધ થાય છે. અને દ્રવ્યના પર્યાય તે દ્રવ્યના અનિત્ય ધમ હાવાથી ઉત્પાદ તથા વ્યયને” સૂચવે છે. આથી ગુણપર્યાય યુક્ત તે દ્રવ્ય, અને ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય યુક્ત તે દ્રવ્ય, એ બન્ને વ્યાખ્યા એક બીન્તથી જુદી પડતી નથી.
މ