________________
ફરી જે વખતે તે વસ્તુથી છૂટે પડ્યો તે વખતે તે વસ્તુના પર્યાયને વ્યય થયે, અને બીજી વસ્તુમાં જઈ પરિણમ્યો તે વસ્તુના પર્યાયનો ઉત્પાદ થે. એમ હજી અનંતકાળ જશે તે પણ પરમાણુઓ તો તેના તે જ રહેશે. એ રીતે એકેક પુદ્ગલ પરમાણુઓ એકેકી વસ્તુમાં અનંતી અનંતીવાર જુદા જુદા ભાવે પરિણમ્યા છે. તેથી અન તીવાર તે તે વસ્તુનો પર્યાય થયે.
આ પ્રમાણે એક એક વસ્તુમાં થતા પર્યાયરૂપ પરિવર્તનમાં અનેક પરિવર્તને મનુષ્યાદિ પ્રાણીવર્ગના પ્રયત્નની અપેક્ષાપૂર્વકનાં પણ હોઈ શકે છે અને પ્રયત્નની અપેક્ષા વિનાનાં પણ હોય છે. મનુષ્યાદિ પ્રાણીઓના પ્રયત્નની અપેશ્રાવિનાનાં પરિવર્તન તે જડતના વિવિધસ્વરૂપે થતી સંગોથી ઉતા, વેગ આદિ શકિતઓથી બનતાં રહે છે. પત્થર આદિ ચીજોને એકઠા થવાથી નાના મોટા ઢગલા યા પર્વત બની જવું, જુદા જુદા સ્થળોના પ્રાણપ્રવાહો એકત્ર થવાથી નદીરૂપે બની જવું, વરાળનું પાણીરૂપે વરસવું અને પાણીનું વરાળરૂપે બની જવું, ઈત્યાદિ પરિવર્તન તે પ્રાણી-વર્ગના પ્રયત્નની અપેક્ષા રાખ્યા વિનાના દષ્ટાંતરૂપે છે. તેમાં સામાન્ય પ્રાણી કે ઈશ્વરાદિ કઈ પણ ચેતન તત્વના પ્રયત્નને અવકાશ છે જ નહિ, એ સ્પષ્ટ હકીકત છે.
હવે યુગલદ્રવ્યનાં જે પરિવર્તને ચેતનદ્રવ્યના પ્રયનની અપેક્ષાપૂર્વક થનાર છે, તે પરિવર્તનરૂપ પર્યાયામાં કમ પુદ્ગલથી સંબંધિત બની રહેલા સંસારી જીનો જ