________________
૧૯૭
પરંતુ આ કાચી સમજણુ છે. દૈવી વિદ્યાની પ્રાપ્તિમાં જે અવનીય આનન્દ્વ રહ્યો છે, તેની કલ્પના પણ સામાન્ય બુદ્ધિમાનને આવવી મુશ્કેલ છે. અને તેથી જ તે એશઆરામને સૌંપૂર્ણ સુખ સમજી લઈ તેની પ્રાપ્તિના જ્ઞાનને જ સાચું જ્ઞાન, સાચુ' ભણતર, અને સાચી કેળવણી ગણી બેસે છે. તે ચાર વસ્તુની ચિંતા કરે છે. (૧) શરીર (૨) લક્ષ્મી (૩) પુત્ર-પુત્રીઓ અને (૪) પ્રસિદ્ધિ આ ચારમાં જ તેનું મન રેાકાએલુ' છે. બીજુ ઉદાત્ત તત્ત્વ એની પાસે નહિ' હાવાથી એ વધુ દુ:ખી થાય છે. ચિંતાના મેાજથી એ વધુ ને વધુ દૃખાતે જાય છે. ભગવાન પાસે, ગુરૂ પાસે, જ્યાં જશે ત્યાં એની જ ચિ'તા કરશે. આ મનની ટાકીમાં જ્યાં સુધી સારા વિચારે નહિ આવે ત્યાં સુધી સતત થતી, આવી ખાટી ચિંતા, નહિ મટે, ચિંતા નહિં મટે ત્યાં સુધી દુઃખ જ છે. કારણ કે સુખ તે ભૌતિક સાધનામાં નથી, પણ માનસિક આનંદમાં છે, માણસ પાસે બધી ભૌતિક સ ́પત્તિ હોવા છતાં તેને ઘણીવાર સુખને અભાવ જણાય છે. માટે સમજી લેવું જરૂરી છે કે મન જ સુખ અને દુઃખ સજે છે. એટલે મનને શી રીતે મર્યાદિત રાખવુ' એ જ વસ્તુ આપણુના માટે અગત્યની બની રહે છે, માનસશાસ્ત્રનેા અભ્યાસ પણ કહે છે કે સુખ અને સંતેષ એ મનનાં કારણે છે. તે આપણે વિચારવું જોઈએ કે જીવન વ્યવહારની દરેક ક્રિયા કરતી વખતે મન શી રીતે આનંદમાં રહે ?
મનની ઇચ્છા કે મનની અશાંતિ જેટલી ઓછી તેટલી
•