________________
૨૭૨
ખલે અવનતિ થાય છે. આધ્યાત્મિક વિકાસમાં પ્રત્યેક મનુષ્ય પોતાનાજ ગુરૂ ખનવુ જોઈએ. અંતઃપ્રેરણા પ્રમાણે આપણને જે માગ અનુકૂળ લાગે તે જ ગ્રહણ કરવા જોઇ એ. મહારની સહાયના આવશ્યકતા પ્રમાણે સ્વીકાર કરવાની સાથે સહિષ્ણુતા પણ કેળવવી જોઈએ. અર્થાત્ અન્ય માગે માટે આદરભાવ પણ કેળવવા જોઈએ. એ રીતે આત્માન્નતિના માર્ગોમાં પ્રત્યેક જીવા આગળ વધે એજ શુભેચ્છા.