________________
૨૭૫
જીવનું અશુદ્ધોપયોગીપણું વર્તે છે. ઉપગની આવી અશુદ્ધતા તે, જીવની સાથે ક્ષીરનીરવત્ સંબંધિત બની રહેલ વિવિધ કમે પૈકી, મોહનીય કર્મના કારણે જ તે છે. તે મિહનીયકર્મનાં રજકણે, જીવને જ્યારે તેને વિપાક દર્શાવવા, પરિપકવ થાય છે, ત્યારે જીવના ઉપગમાં રાગદ્વેષ સ્વરૂપી મલિનતા પ્રગટે છે. તે મલિનતાના કારણે પુનઃ જીવમાં નવાં મેહનીય કર્મનાં રજકણેનો સંબંધ જોડાય છે. એવી રીતે જોડાયેલાં તે રજકણોમાં પણ તેને વિપાક દર્શા. વવાની જ્યારે પરિપકવતા થાય છે, ત્યારે પુન.જીવમાં રાગ
ષ પ્રગટે છે. આ પ્રમાણે જીવન ઉપગની અશુદ્ધતા અને મેહનીય કર્મનાં રજકણસમૂહ, તે બનેમાં પરસ્પર કાર્યકારણ ભાવ વર્તે છે. આ અશુદ્ધોપચેગીપણું જીવમાં અનાદિકાલિન છે. એ અશુદ્ધતાને હટાવી, સદાના માટે શુદ્ધોપગની રમણુતામાં સ્થિર બની રહેવા, જીવને આપ્તપુરૂષના વચનાનુસારે પુરુષાર્થ કરવાનું છે. આ પુરૂષાર્થ એ જ વાસ્તવિક ધર્મ છે.
ચેતન્યતા નામે પોતાના સ્વતંત્ર ગુણના કારણે ચેતના-વ્યાપાર સ્વરૂપ ઉપગરહિત તે કેઈપણ જીવ, કેઈપણ કાળે હોઈ શકો જ નથી. એટલે ઉપગીપણું તે જીવમાં સદાકાળ શાશ્વતરૂપે હેઈ, હટી કે હટાવી શકાતું જ નથી. હટી શકવાવાળી કે હટાવી શકવાવાળી તે માત્ર ઉપગની અશુદ્ધતા જ છે. તે અશુદ્ધતાને કેમે ક્રમે હટાવી શકાય છે. તે ક્રમને જ ગદ્રષ્ટિ કે ગુણસ્થાનક કહેવાય છે. ઉપ