________________
૩૧૨
તમેએ મોકલાવેલાં ભેટ પુસ્તક વાંચ્યાં. સારાં છે. આજના પશ્ચિમી યુગ માટે એક સોનેરી વસ્તુ સમાન છે એટલે યુવાનોને સારા માર્ગે જોડવા માટે આવા પુસ્તકની ખાસ જરૂર છે લી. મુનિ હરિભદ્રસાગરના ધર્મલાભ. મુલુન્ડ (મુંબઈ) તા. ૧૬-૧૧-૮૦
(૨૦) ધર્મલાભ તમે ધર્મપ્રેમથી મોકલેલ “જૈનદર્શનને કર્મવાદ” પુસ્તક વાંચતા ખૂબ જ આત્મિક આનંદ અનુભવી રહ્યો છું. તેમાં પણ જે સ્પષ્ટતા દરેક પારિભાષિક શબ્દની કરી છે, તે ખૂબ જ મજેની છે. તેમા પણું પેજ ૧૫૦ થી ૧૬ મા સમ્યગદર્શનની મોક્ષમૂલક પદ્ધતિથી વર્ણવી છે, તે શાસ્ત્રીય વિપુલ શ્રદ્ધાગુણને નાભિગત બનાવવા નિષ્પક્ષપાત રીતે જોરદાર જયેન્ત ઉઠાવી છે, તે ખરેખર! તમારા હૈયાના ઊંડાણમાં રહેલ શ્રદ્ધાની ખુલ્લી સાક્ષી પૂરે છે પેજ ૧૬૩ની છેલ્લી ત્રણ લીટીમાં તે કમાલ રીતે સમ્યગદર્શનની ઝીણવટ, બતાવી છે.
સમર્થ સૂક્ષ્મચિંતક સાક્ષરવર્ય પ્રભુદાસભાઈનું શાસનચિંતન, આત્મામાં પ્રગટેલ ઊંડા લાપશમમાથી ઊઠયું હતું અને આર્યસંસ્કૃતિની સાચી માપણું લેક સમક્ષ મૂકી શક્યા હતા
તેમ તમે પણ કર્મસાહિત્યના પારમાર્થિક પદાર્થોને લેગ્યભાષામાં, વૈજ્ઞાનિક પદ્ધત્તિઓ મૂકવામાં સફળ થયા છે, એમ મારુ
કલ્લાની અંતિમ તમને અ૫ભમાં શીઘ મુકિતગામી નિએ જ અભિલો . ( મુનિબંસરીરિજી લે મ. શ્રી પ્રેમસૂરિશ્વરજીના શિષ્ય).