Book Title: Jain Darshan nu Padarth Vigyan
Author(s): Khubchand K Parekh
Publisher: Khubchand K Parekh

View full book text
Previous | Next

Page 361
________________ ૩૧૧ અને તત્ત્વનું ઊંડાણપૂર્વક સરલ ભાષામાં આપનું લખાણ છે. વાચી ઘણે જ આનંદ થયે છે. તમે શાસનની સારી સેવા બજાવે છે. પૂ. ૫. મહારાજશ્રી યશોભદ્રવિજ્યજી મહારાજ, લાલબાગ આ સાલમાં ચોમાસુ રહ્યા પછી તમારા પુસ્તકે મને વાંચવા આપેલા. લી. રમણલાલ મફતલાલ મુંબઈ તા. ૨૬–૧૧-૮૦ (૧૬) આપ તત્ત્વજ્ઞાનનું સાહિત્ય જે સરસ રીતે સમજાવી લખે છે એટલે તમારા પુરૂષાર્થ પ્રત્યે પ્રેમ થાય તે સ્વાભાવિક છે. કલ્યાણમાસિકમાં પણ આપના લેખો હું ખાસ વાંચું છું. તેમાં તત્ત્વજ્ઞાન ભરપૂર હોય છે. ભાષા પણ બહુ સરળ હોય છે. એટલે સામાન્ય માણસ પણ સમજી શકે છે. તમારાં પુસ્તકે તથા લેખે ખાસ વાંચું છું. વાચવાની હંમેશા જિજ્ઞાસા રાખું છું. લી. ગેવિ દલાલ દોશીના જયજીનેન્દ્ર. વડોદરા તા. ૧૨–૧૧-૮૦ (૧૭) (૧૭) દ્રવ્ય–ગુણ–પયનું ચિ તન-મનન અને મંથન, તે આત્મશુદ્ધિમાં તથા મનની એકાગ્રતામાં અને વિષય–કપાયથી નિલેપનિર્મળ-નિર્વિકાર-નિરસંગ બનાવનારે ભવ્ય સ્વાધ્યાય યોગ છે. જેને લાભ તમે લઈ રહ્યા છો. લી. મુનિ રાજેન્દ્રવિજયજી ગણિ તરફથી ધર્મલાભ. જલગામ. તા. ૧૨-૧૨-૮૦ (૧૮) ૧.' આજે આવા દ્રવ્યાનુયોગના જ્ઞાતા બહુ જ અલ્પ સંખ્યામાં છે. અને તમે આવું ઉત્તમ લેખન કરી મહત્વપૂર્ણ તાત્વિક બાબતોને પ્રગટ કરે છે, એ ખરેખર અત્યંત અમુમોદનીય છે. લી પં. શ્રી નરદેવસાગરજીના ધર્મલાભ. કપડવંજ, તા. ૧૫-૧૧-૮૦

Loading...

Page Navigation
1 ... 359 360 361 362 363