Book Title: Jain Darshan nu Padarth Vigyan
Author(s): Khubchand K Parekh
Publisher: Khubchand K Parekh

View full book text
Previous | Next

Page 359
________________ ૩૦૯ સાથે કરેલી સરખામણી જ ખૂબ જ પ્રોધક અને પ્રેરક છે તમારી કલમ ભાવથી સુંદર છે, ભાવાને પરિત સ્વરૂપે તમે આલેખા છે, માટે તમારુ લખાણ ભાવથી સુંદર બન્યું છે. દા. જ ખૂવિજયના ધર્મલાભ— આદરિયા તા. ૨૦-૧૦-૭૮ ( ૮ ) આપે મેલાવેલ પુસ્તકો મળ્યા છે. આવુ સાહિત્ય હજી સુધી પ્રગટ થયું હોય તેમ લાગતુ નથી. ભગવાન વિતરાગ પરમાત્માના અનુપમ તથા અનન્ય અને અપૂર્વ તત્ત્વજ્ઞાનને આપે જે સરલતાથી, સાધારણ જ્ઞાનવાળા પણુ સમજી શકે તેવી તથા રસભરપુર શૈલીથી અને ખરાખર ક્રમપૂર્વક જે લખ્યું છે, તેના માટે કયા શબ્દોમાં તમારી પ્રશ સા કરવી ? લી, મગનલાલ ચાંપસીના સપ્રેમ નમ્રતાપૂર્વક નમસ્કાર મુંબઈ તા. ૯-૧૧-૭૯ ( ૯ ) આત્મવિજ્ઞાન પુસ્તક મળ્યુ છે સરલ ભાષામાં- યુક્તિ-પ્રયુક્તિ અને દ્રષ્ટાંત આદિથી આત્મા–પરલેાક-કર્મ બધ-નિર્જરા આદિ વિષયાને બહુ જ સુંદર રીતે સમજાવેલા છે. લી. પં. પદ્મવિજય આદિ તરફ્થી ધર્માંલાભ. ઈડર તા. ૨૩-૧૦૭૮ ( ૧૦ ) આપનુ લખેલ પુસ્તક “ જૈન દર્શનમાં અણુવિજ્ઞાન,' ભાઈશ્રી મુળચ'દભાઈ મહેતા તરફથી મને મળ્યું. સાયન્સની દષ્ટિએડ્રેસ. ધર્મીમાં ઘણું વિશેષ તત્ત્વ રહેલુ છે એ આપશ્રીએ સચોટ રીતે સમજાવેલ છે. આવું સુંદર પુસ્તક લખી છપાવી પ્રગટ કરવા માટે અભિનન્દન. લી. નલાલ તારાચંદ વારા મુ ખઈ-વાલકેશ્વર તા. ૧૧-૧૦-૭૯

Loading...

Page Navigation
1 ... 357 358 359 360 361 362 363