Book Title: Jain Darshan nu Padarth Vigyan
Author(s): Khubchand K Parekh
Publisher: Khubchand K Parekh

View full book text
Previous | Next

Page 358
________________ ૩૦૮ મેકલાવેલ જે બદલ આભાર. ઉપરોક્ત પુસ્તકોની સહાયથી જૈનધર્મનું તત્ત્વજ્ઞાન સમજવામા સરલતા થઈ. પુસ્તકો ઘણાં સુંદર છે. જૈનધર્માંના તત્ત્વજ્ઞાનના આ પુસ્તકમાં જે સાદી ભાષા છે, તેનાથી આ ગહન વિષય, ઘણા જ સરલ સમજવામા થઈ પડયો. લી. ખીપીનચ૬. એ. શાહ. સુરત તા. ૧૬-૮-૮૦ ( ૫ ) અમદાવાદના સતશ્રુત સેવાસાધના કેન્દ્રના પ્રેરક અને શ્રીમદ્ રાજચંદ્રના પ્રખર અભ્યાસી તથા આત્મજ્ઞાની પૂજ્ય ડૉ. મુકુન્દભાઈ સોનેજી સાહેબના સાન્નિધ્યમાં સમેતશિખર આદિ યાત્રાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયેલ, ત્યારે મારા એક મિત્ર શ્રી મગનભાઈ પાસેથી આપનું પુસ્તક “ જૈન દર્શીનમાં ઉપયોગ ” વાંચવાનુ સદ્ભાગ્ય પ્રાપ્ત થયેલ. જે એક વિદ્વતાયુક્ત પુસ્તક છે, પરંતુ સરલભાષાથી મારા જેવા સામાન્ય મુમુક્ષુને સમજવામાં સરળ પડેલ, એટલે ખૂબ ગમી ગયેલ. અને એમણે જ (મગનભાઈ એ ) તમારાં ખીજા' પુસ્તકાનું લિષ્ટ અને ઠેકાણું આપ્યું. “ હાથ કકણ વળી આરસીની શી શરૂર ?'' આપનાં પુસ્તકે મને વાંચવામાં અને સમજવામાં ( જૈનધર્મ ), ખૂબ ઉપયેાગી થશે, એ ચોક્કસ છે. cr rk લી. આપના વિશ્વાસુ ખીમજી ગ ંગરના જયજીનેન્દ્ર, મુંબઈ. તા. ૨૬-૧૨ ૭૯ ( ૬ ) આત્મવિજ્ઞાન પ્રથમ ભાગ મળ્યું. પુસ્તક ઉપયોગી છે, અને યુગની માંગ પ્રમાણે લખાયુ' છે, લેખક અને સહાયકને ધન્યવાદ. લી. ૫. વિશાલવિજય. એગલેાર તા. ૨૪-૧૦-૭૮ (૭) તમારા તરથી આત્મવિજ્ઞાનની એ પુસ્તિકાએ પુનમે સાંજે મળી હતી. તમારી પ્રસ્તાવના તરત જોઈ ગયા છું. પ્રસ્તાવના મને બહુ જ ગમી છે. પાંચ ઋન્દ્રિયાની પંચાગ્નિ સાથે તથા પચરત્ન

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363