________________
૨૯૧.
રહેતી મન-વચન અને કાયાની એકાગ્રતાને ધ્યાન કહેવાય છે. પ્રત્યેક સમયે દરેક આત્મા, કેઈ પણ રીતના ધ્યાનમાં પ્રવર્તતે તે હોય જ છે. પછી ભલે તે શુભધ્યાની હોય કે અશુભધ્યાની હોય. આ ધ્યાન તે મનને વિષય છે. શુભધ્યાન તે જીવને ઉપગશુદ્ધિમાં જોડે છે. જ્યારે અશુભધ્યાન તે જીવને અશોપચેગી બનાવે છે. અશુભધ્યાનમાં ઔદાયિકભાવ છે, જ્યારે શુભધ્યાનમાં ઉપશામ–ક્ષપશમ અને ક્ષાયિકભાવ છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એ બે અશુભધ્યાન, આત્માને અનંતસંસાર રઝળાવનાર છે.
આ એટલે ચિંતારૂપ જે ધ્યાન તે આધ્યાન ચાર પ્રકારનું છે. (૧) પ્રતિકૂળ પદાર્થોના સંગથી–પ્રાપ્તિથી જે ચિંતા થાય તે ૮અનીષ્ટસંગ ? આર્તધ્યાન છે. (૨) અનુકૂળ અને આહાદકારી પદાર્થોનો વિયોગ થવાથી જે ચિ તા થાય તે “ ઈષ્ટવિચગાન્તધ્યાન છે. (૩) શરીરે વ્યાધિ થતાં આ વ્યાધિ ક્યારે મટે ? ઈત્યાદિ ચિંતા તે રોગચિકિત્સા ? આર્તધ્યાન છે. અને (૪) ભવિષ્યના સુખની ચિંતા કરવી તે “ અગ્રોચ' આ ધ્યાન છે. આ આર્તધ્યાનમાં આકે દ કર શકાશ્ર આવવાં, રૂદન કરવું–હાયપીટ કરવી, એ ચાર બાહ્યલક્ષણે છે. તથા એ આર્તધ્યાન પ્રથમથી ૬ ગુણસ્થાન સુધીના જીવોને હોય છે. પરંતુ વિશેષ એ જ કે છઠું ગુણસ્થાને આત્તધ્યાનને ચેથે ભેદ (અગ્રશચ) ન હોય. બાકી ગુણસ્થાનની તારતમ્યતા મુજબ, તે ધ્યાનું પણ તારતમ્ય હોય છે.