________________
૨૯૯
જય કરનારા,
પવન—આસન-ઇંદ્રિય-મન-ક્ષુધા-તૃષા અને નિદ્રાનેઅભ્યન્તર ચિ'તનવડે વારંવાર તત્ત્વાને અભ્યાસ કરનારા, તથા પ્રાણિઓ ઉપર અત્યંત પ્રમેાદકરૂણા—મૈત્રી–મધ્યસ્થભાવના ભાવવાવાળા, ધ્યાનગત ક્રિયામાં પ્રતિક્ષણે વૃદ્ધિ પામનારા ચેગીએને “તન્નિષ્ઠેચેગી ” કહેવાય છે.
મન-વચન અને કાયાના તરગા જ્યાં શમી ગયા છે, અને તેથી ચેાગસ્થિરતા જેમાં પ્રાપ્ત થઈ છે, તથા સમ્યગ્ વિદ્યારૂપી કમલિનીએવાળા, અને આત્મસ્વરૂપમાં રમણુતા કરનાર નિષ્પન્નયેાગી ” કહેવાય છે.
'
છે.
તેના પ્રકાર, નામ
આઠમા ગુરુસ્થાનથી આગળ શુકલધ્યાન હેાય છે. અને સ્વરૂપ નીચે મુજબ (૧) પૃથક્ક્ત્વ વિતક સવિચાર—આ પહેલા શુકલધ્યાનમાં પૃથક્ક્ત્વ એટલે ભિન્નતા, વિતર્ક એટલે શ્રુતજ્ઞાન, અને વિચાર એટલે સ'ચારણુ–સ’કાન્તિ, એ શબ્દાર્થ છે. અહિ જે દ્રવ્ય, ગુણ અથવા પર્યાયનું ધ્યાન ચાલુ હાય, તે જ દ્રવ્ય--ગુણ અને પર્યાયમાં સ્થિર ન રહેતાં, તે ધ્યાન, અન્ય દ્રવ્ય, ગુણુ, પર્યાયમાં ચાલ્યું જાય છે, માટે પૃધત્વ, તથા એ દ્રવ્યાદિકના વિચાર શ્રુતજ્ઞાનને અનુસારે જ ચિંતવાય તેથી વિત, અને અર્થ, વ્યંજન અને ચેાગ એ ત્રણની સત્ક્રાંતિરૂપ વિચાર, એટલે એક અથથી ખીજા અ પર, એક વ્યંજનપક્તિથી ખીજી વ્યંજનપક્તિ પર,