Book Title: Jain Darshan nu Padarth Vigyan
Author(s): Khubchand K Parekh
Publisher: Khubchand K Parekh

View full book text
Previous | Next

Page 351
________________ ૩૦૩ અજ્ઞાની આત્મા તે જિનપ્રણિત અનુષ્ઠાનનું જિનાજ્ઞાથી વિરૂદ્ધ રીતીએ સેવન કરે છે. જેથી તેવા આત્માઓને તેવા સંદેનુષ્ઠાનથી પણ બંધાતું પુન્ય તે “પાપાનુબંધિ પુન્ય” રૂપે જ બંધાય છે. તેવા પુન્યના વિપાકેદય સમયે પ્રાપ્ત અનુકુળ સામગ્રી, આત્માને આધ્યાત્મિક દ્રષ્ટિથી ચૂકાવી દઈ, ભૌતિક અનુકુળતાની આશક્તિમાં જ આશક્ત બનાવે છે. જેથી તે આત્મા, નવું પાપકર્મ બાંધી દુર્ગતિને જોક્તા બને છે. સંસારનો ઉછેદ કરનાર ધ્યાનને અર્થે જેઓ ઉત્સાહી, હોય, તેવા એંગીઓને જ ગસિદ્ધિ પ્રાપ્ત થતી હોવાથી જૈનશાસનમાં તેવાઓને જ ગીન્દ્ર કહ્યા છે. ઉત્સાહથી, નિશ્ચયથી, વૈર્યથી, સંતોષથી, તત્ત્વનું જ્ઞાન થવાથી અને જિનપદ (દેશ)નો ત્યાગ કરવાથી, એ છ અર્થો વડે ચેગ, સિદ્ધ થાય છે. કેટલાક લેકે પ્રાણાયામ ધ્યાનમાં જ મુક્તિમાર્ગ માને છે. પરંતુ તે બરાબર નથી. કારણ કે પ્રાણાયામાદિ યુગના વ્યવહારથી મોક્ષમાર્ગનાગી થઈ શકાય નહિં. પ્રાણાયામ તે કાયાની આરોગ્યતાદિમા ઉપગી છે. જૈનદર્શનના પૂર્વ ચાયે પ્રાણાયામાદિ વેગને મુક્તિનું સાધન માનતા નથી. આ પૂર્વાચાર્યો કંઈ પ્રાણાયામથી અજ્ઞાત ન હતા. ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુ સ્વામી, કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી વગેરે પૂર્વાચાર્યો પણ પ્રાણાયામ આદિનું ધ્યાન સારી રીતે જાણતા હતા. અને કરતા પણ હતા. પરંતુ

Loading...

Page Navigation
1 ... 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363