________________
આ રીતે પરંપરાએ ગધૈર્ય અને ઉપગશુધ્ધિના જનક હેવાથી જિનાજ્ઞા મુજબનાં સર્વ સદનુષ્ઠાને, અચરમાવર્તી– માર્ગાનુસારીથી માંડી છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનકવર્તી સુધીના છો માટે આદરણીય, સ્મરણીય અને અનુકરણીય છે. જેમ જેમ તેને આશ્રય લેવાય તેમ-તેમ આત્માના જ્ઞાનગુણની શુધિ, દર્શનગુણની શુધિ, ચારિત્રગુણની શુદ્ધિ અને વીર્યગુણની શુદ્ધિ થાય છે. યુજનકરણ મટી ગુણકરણને અધિકારી જીવ થાય છે. તેમાં મુખ્ય કારણ તો જ્ઞાનોપયોગ અને દર્શનો પગના વિષયની ઉચ્ચતા શ્રેષ્ઠતા અને પવિત્રતા છે. આ પ્રમાણે, છઠ્ઠા ગુણસ્થાનક સુધીનો રોગી તે સાલંબન યાની હોય છે. અને ત્યારબાદ સાતમા પુસ્થાને ધર્મધ્યાનમાં વત્ત તે ગો તે નિરાલંબન ધ્યાની છે સાલંબન યાન છઠ્ઠા ગુણસ્થાનક સુધી જ હોય છે.
દેશવિરતિ ગુણસ્થાનમાં ચારે પ્રકારનું આખ્તધ્યાન અને ચારે પ્રકારનું સૈદ્રધ્યાન મંદ મન્દ હોય છે. અર્થાત્ દેશવિરતિ પરિણામ જેમ અધિક અધિકતર હોય છે, તેમ તેમ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન મદમંદ હોય છે, અને ધર્મધ્યાન મધ્યમ તાપણ અધિકાધિક હોય છે. પરંતુ ઉત્કૃષ્ટ ધર્મધ્યાન (દેશવિરતિમાં) ન હોય.
પ્રમત્ત ગુણસ્થાનમાં મુખ્યતા આર્તધ્યાનની અને ઉપલક્ષણથી રૌદ્રધ્યાનની પણ છે. કારણ કે આત્ત અને રૌદ્રધ્યાની બનાવનાર હાસ્યાદિ છે, અને સ્ત્રીવેદાદિ ત્રણ, એમ નવનોકષાયનું અહીં સુધી અસ્તિત્વ છે. જ્યારે ધર્મધ્યાનની