________________
૨૮૯
વિધિપૂર્વક-સમજપૂર્વક અને સ્થિરતાપૂર્વક, ક્રિયા કરવાનું નહિં શીખવાથી જ, આજે કિયાઓને ધ્યાનરૂપે સમજી શકાતી નથી. અને ક્રિયા કરવા સમયે તે તે કિયાને અનુરૂપ ભાવમાં સ્થિરતા કેળવ્યા વિના, ક્રિયા દ્વારા ધ્યાની બની શકતું નથી. એ રીતે ધ્યાની નહીં બની શકવાનું કારણ, આપણી પિતાની ત્રુટિઓ અને ક્રિયાના રસને અભાવ છે.
બાળજીવોએ ધ્યાનસ્થિત બની રહેવા માટે પ્રથમ તે જૈનશાસનમાં પ્રરૂપિત કિયાગમાં ચિત્તને સ્થિર બનાવી ધીમે ધીમે આત્મધ્યાનમાં આગળ વધવા પ્રયત્નશીલ બની, કિયાની સફલતા પામવા માટે, શ્રી અનુગદ્વાર સૂત્રમાં ફરમાવેલ “તશ્ચિત” – “તન્મના” આદિ નવ વિશેષણોથી યુક્ત બનીને ઉભયકાળ આવશ્યક અને ઉપલક્ષણથી શ્રી જિનાગમમાં ફરમાવેલ સઘળાં અનુષ્ઠાનમાં તન્મય બની રહેવું જોઈએ.
ક્રિયાના સૂત્રમાં જે કંઈ બેલાય, તે બેલતાં સેમરાજી વિકસ્વર થાય, બધા વિચારની છાયા તે આત્માપર પડે એક એક શબ્દ તે હદયને ભેદીને નીકળે, તેનું નામ જ તન્મયતા છે.
ચિત્યવંદન કરવા ટાઈમે કિચિ શું? નમુથુર્ણ શું? જાવંતિ શું? એ બધાનો વિચાર હવે જોઈએ. જયવીરાયમાં પ્રભુ પાસે કઈ જાતની પ્રાર્થના કરી છે, તેને ખ્યાલ છે જોઈએ. દેવવ દનના બાર અધિકારોમાં જે જે અધિકારને ચેય
૧૯