________________
૨૭૮
થયે છતે, ક્ષાયિકભાવે ચારિત્રી બની રહેલ જીવનાં શેષ ત્રણ ઘાતીત સ્વયં નષ્ટ પામી જઈ જીવ, ક્ષાયિકભાવે. જ્ઞાન-દર્શન અને વીર્યને પામે છે. એ રીતે અનંતજ્ઞાનઅનંતદર્શન–અનંતચારિત્ર અને અનંત વીયને પ્રાપ્ત વિતરાગસર્વજ્ઞ આત્માને, શેષ ભપગ્રહી અઘાતિકર્મોના ઉદયથી વર્તતે ઔદયિકભાવ, તે લેશમાત્ર પણ અનર્થકર નહીં બનતાં, તે કર્મો પતાની સ્થિતિની પૂર્ણતાએ નષ્ટ પામે છે. અને જેથી આત્મા અજર અમર પદને પામે છે. અને આત્મા સદાને માટે શુદ્ધોપાગી બની રહી, સ્વસ્વભાવમાં જ રમણ કરે છે.
આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે મેહનીયકર્મભનિત. ઔદયિકભાવમાં જ ઉપયાગની અશુદ્ધતા છે. અને તેના
પશમ–ઉપશમ કે ક્ષાયિક ભાવમાં જ ઉપયોગની શુદ્ધતા છે. મેહનીયકર્મના ક્ષપશમ દ્વારા ક્રમે ક્રમે અશુધ્ધોપગથી બચી જઈ, અન્ત તે કર્મના સંપૂર્ણ ક્ષયદ્વાર, ઉપ
ગશુદ્ધિને ક્ષાયિકભાવે પ્રાપ્ત કરી શકાય છે. મૈત્રીઆદિચાર અને અનિત્યાદિ બાર ભાવનાઓથી ભાવિત બની. રહેવામાં મેહનીય કર્મને પશમ સધાય છે. અને અને તે
પશમ, ક્ષયિકભાવે પરિણમે છે. મેહનીયકર્મના ઉપશમભાવમાં ઉપગશુધ્ધિને ઉપશમભાવે અનુભવી શકાય, પરંતુ તે. ઉપગથદ્ધિ સમયે, ઉપગઅશુધ્ધિની ઉપશમતા હોવાથી, ઉપશમિત અશુદ્ધિની પ્રગટતાએ, ઉપગશુધિ ક્ષીણ બની. જાય છે. માટે જ ઉપગશુદ્ધિની ક્ષાયિકભાવે પ્રાપ્તિ માટે મોહનીયકર્મને ક્ષય કરે જ જરૂરી છે.