________________
૨૭૭
ચિત્તને સારરૂપ, પવિત્ર અને કર્મવિનાશક, એવા સમરસમાં લીન બની રહેલ જીવ, લાખો ભવસુધી ઉગ્રતા આચરવા છતાં પણ જે કર્મોને કદી ક્ષય ન થાય, તે કમેને એક ક્ષણમાં ખપાવી નાખે છે. અઘેર દુકૃત્ય કરનારાએએ પણ સમતાને પામી પરમ મોક્ષપદ પ્રાપ્ત કર્યું છે. અર્જુનમાલી, દ્રઢપહારી વગેરેનાં દ્રષ્ટાંતથી સમતાને લાભ સરલતાએ સમજી શકાય તે છે. ઉપગની અશુદ્ધતા તે મમતાના કારણે જ છે. અને ઉપયોગની શુદ્ધતા તે સમતામાં જ છે. ' ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક,-ઔદયિક અને પારિણામિક એ પાંચ ભાવે પૈકી ઔદયિકભાવના કારણે જ આમાનું સંસારભ્રમણ છે. ઉપશમ અને પશમભાવ તે, . ઔદયિકભાવથી થતી અભ્યતર અનર્થતાથી જીવનું રક્ષણ કરે છે. અને તેથી નવાં અનર્થકર કમેને બંધ રિકાઈ જઈ, પૂર્વબદ્ધ કર્મોને કમે ક્રમે ક્ષય થવાપૂર્વક અને તે કર્મો, આત્યંતિક ક્ષમતાને પામે છે.
ઉપયોગની અશુદ્ધતા તે ઔદયિકભાવના કારણે જ છે. પરંતુ તે અશુદ્ધતાનો મૂળ પાયે તે પૂર્વે ભાવપંચક પ્રકરણમાં દર્શાવેલ ૨૧ ભેદોવાળા ઔદયિક ભાવે પૈકી, મહનીયકર્મ જનિત ઔદયિકભાવમાં જ છે.'
જીવની અત્યંતર અનર્થતા તે ઔદયિકભાવથી જ છે. મોહનીયકર્મને સંબંધ, આત્મામાંથી આમૂલ નાશ