________________
૨૮૦
૫
ભૂતકાળે જે જે આત્માએ ઉપગશુદ્ધિને પામ્યા છે, વર્તમાનકાળે જેની ઉપયોગશુદ્ધિ વર્તે છે, અને ભવિષ્યકાળે ઉપગશુદ્ધિને પામશે, તે શ્રી અરિહંત પરમાત્માના શાસનની વાસ્તવિક સ્પર્શતાએ જ સમજવી.
વળી શ્રી અરિહંત પરમાત્માને શાસનની વાસ્તવિક સ્પર્શતા તે તે જ જીવ પામી શકે, કે જે જીવે ચરમાવર્તાકાળવતી અને મિથ્યાત્વની મંદતાને પામેલા હોય. અભવ્ય, દુર્ભવ્ય, અને ચરમાવ7ી પણ ભારે કમી ભવ્યેના હયાને આ શાસન સ્પશી શકે જ નહિ. અર્થાત ૧ જૈનશાસનના પ્રણેતા શ્રી સર્વજ્ઞવીતરાગ એવા અરિહંત પરમાત્માની વાણીને હૃદયગમ્ય બનાવવાની લાયકાત, તેવા જીમાં હોઈ શકે જ નહિં. અને તે વિના તેવા જીવે ઉપગશુદ્ધિને પામી છે શકે જ નહિં.
ઉપયોગની શુદ્ધિ એ ભાવચારિત્ર છે. તે આત્મરમણતા સ્વરૂપ છે. જેટલા જેટલા અંશે ઉપગશુદ્ધિ વર્તે છે, તેટલા તેટલા અંશે ભાવચારિત્ર સમજવું. ભાવચારિત્રના વિકાસમાં જ આત્માના જ્ઞાન, દર્શન અને વીર્યગુણને વાસ્તવિક વિકાસ છે. અને તે ભાવચારિત્રની ક્ષાયિકભાવે સંપૂર્ણ પ્રાપ્તિમાં જ ઉપગશુદ્ધિની પૂર્ણતા છે. અને ત્યારે જ અનંતજ્ઞાન–અનંતદર્શન અને અનંતવીર્યનું પ્રાગટય છે. એ રીતે જીવ, પિતાના અનંતજ્ઞાનાદિ ગુણચતુષ્કને પ્રગટ કરી શકે છે.
હિંસાદિ આશ્રેથી નિવૃત્તિ અને ક્ષમાદિ ધર્મોમાં