________________
ઉપકારક થતી હોવાથી પરંપરાએ મોક્ષનું કારણ હોઈ, તેને વ્યવહારગ કહેવાય છે.
રાગદ્વેષ આદિ ભાવમળની તીવ્રતાના કારણે જે જીવેનું વલણ સાંસારિક ભેગે તરફનું જ વર્તે છે, તેવા ભવાભિ નંદિજી, એગમાર્ગના અધિકારી બની શતા જ નથી. તેઓ દ્વારા તે ગમે તે ઉત્કૃષ્ટતા કે કાયકલેશાદિકિયાઓ, સમ્યગન્નાનાદિની પ્રાપ્તિ માટે થઈ શકતી જ નથી. નિશ્ચય–યેગના લક્ષ્યવિનાના બાઘરીતે કહેવાતા વ્યવહારોને વાસ્તવિક વેગ કહી શકાય જ નહિં. કારણ કે તેમાં તે ઔદયિકભાવની પ્રચૂરતા વર્તાતી હોવાના કારણે તેવા વ્યવહારગને નિશ્ચયેગનું કારણ કહી શકાય જ નહિં.
કેવળ નિશ્ચયગના જ લક્ષ્યપૂર્વક આચરાતા વ્યવહારગના અનુસરણથી સમ્યજ્ઞાનાદિ નિશ્ચયગની સિદ્ધિ, અવિચ્છિનપણે અવશ્ય થતી હોવા છતાં તે એકાએક પૂરી થતી નથી. પરંતુ તેમાં ક્રમવિકાસ હોવાથી કાલક્રમે થાય છે. જેથી ભાવાગ ( નિશ્ચયગ) સ્વરૂપ જ્ઞાનાદિગુણો એકીસાથે પૂર્ણપણે નહીં વિકસતાં તે વિકાસમાં પૌર્વાપર્યને કેમ છે.
ગન્તવ્યસ્થાનને લક્ષ્યમાં રાખી, તે સ્થાને જ પહોંચાય. એવા માગે શીધ્ર કે મંદગતિએ પણ પ્રયાણ કરતા પ્રવાસી, પ્રયાણની શરૂઆતથી જ ગંતવ્યસ્થાનના પ્રવાસી તરીકેવ્યવહારાય છે, તેવી રીતે પૌવપર્યના ક્રમે ચેગની જીવન