________________
૨૮૬ ચર્ચાપૂર્વક, નિશ્ચયોગના સાધ્યભણી વિકાસ કરતે સાધક પણ યેગી તરીકે વ્યવહારાય છે. ચરમાવને પામેલે જીવ જ, જેમ જેમ તેની આત્મિકશુદ્ધિ વૃદ્ધિ પામે, તેમ તેમ કમેકમે એગમાર્ગમાં આગળ વધે છે.
ચરમાવતી અને એગમાર્ગના અધિકારી સર્વજીને ગવિકાસ, તે, એક સમયમાં સમાન સંભવી શકતા નથી. પરંતુ તેમાં કર્મબળના તારતમ્યતાનુસાર ગસાધનાની યેગ્યતાભેદનો આધાર રહે છે. માટે સૂક્ષ્મ અને વિવિધ સામર્થ્યવાળા કર્મના સંસ્કારને તે દરેક જીવે પિતે જ અંતનિરીક્ષણથી ખ્યાલ મેળવી લેવું જોઈએ. આ સંસ્કારિનું બળ, વિવિધસમયે જીવમાં વિવિધપણે વર્તતું હોય છે. કયારેક ક્રોધ કે માનનું બળ, તે ક્યારેક માયા–લેભભય અગર વિષયાસક્તિનું બળ, અને તેમાં પણ ક્યારેક સંસ્કાર કે વાસનાની વિશેષતા અને ક્યારેક મંદતા હોય છે. આ સમયે તે સંસ્કાર કે વાસનાને આધિન નહીં બનતાં તે વૃત્તિને પરાજીત કરવામાં સાવધાન આત્મા જ ગવિકાસ સાધી શકે છે.
કર્મોથી આત્મામાં ઉદ્દભવતા સંસ્કાર કે વાસનાની સમજ, તે સંસ્કાર અને વાસનાને ઉમૂલન કરવાનો માર્ગ, અને તેવા સંસ્કાર અને વાસનાને આધિન નહિં બની રહેવાની સાવધાની રાખનાર આત્મા જ ગમાર્ગમાં આગળ વધી શકે છે.
માટે ગસાધનાને સફળ બનાવવા ઈચ્છનારે શ્રી