Book Title: Jain Darshan nu Padarth Vigyan
Author(s): Khubchand K Parekh
Publisher: Khubchand K Parekh

View full book text
Previous | Next

Page 332
________________ ૨૮૪ કરી બતાવ્યું. અને કહ્યું કે આવા શારીરિક રોગો ટાળવા માટે તે મારા થુંકમાં પણ શક્તિ પ્રગટ થયેલી છે. પરંતુ મારે તે મારા આત્મિક ટાળવાના છે. અને તે રેગ તે અન્ય કેઈની સહાય વિના કેવળ સ્વપ્રયત્નથી જે નાબુદ કરી શકાય છે. મારા થુંકમાં આ રીતની લબ્ધિપ્રાપ્તિથી તે મારાં સંયમ અને તપપાલનની હું લેશમાત્ર સાર્થકતા કે પાલનની પરિપૂર્ણતા માનતું નથી. મારા અનંત જ્ઞાનાદિ ગુણચતુષ્કની પ્રાપ્તિ વિના મારી આરાધના હજી અધુરી છે. આ રીતની ગની વાસ્તવિકતા સમજાવતાં આવાં તે અનેક મહાપુરૂષોનાં દ્રષ્ટાંતે શાસ્ત્રોમાં દર્શાવેલા છે. જેનાથી આત્મા, મેક્ષમાં જોડાઈ જતે હેવાના કારણે જ આત્મામાં વર્તાતા તે સમ્યગજ્ઞાન–સમ્યગુદર્શન અને સફચારિત્રના સંબંધને જ વેગ કહેવાય છે. જેના પછી અવ્યવહિત ક્ષણે આત્મા, સમ્યજ્ઞાનાદિ ગુણેનાં આવરણ– કર્મોથી મુક્ત બને, તેને જ મોક્ષનું સાક્ષાત્ કારણ માનેલું હાવાથી, આત્મામાં વર્તતા સમ્યગજ્ઞાનાદિના સંબંધને જ શાસ્ત્રોમાં નિશ્ચયગ કહ્યો છે. અને ધર્મશામાં કહેલ વિધિ પ્રમાણે ગુરૂને વિનય, પરિચર્યા વગેરે કરવાં તથા યથાશક્તિ વિધિનિષેધનું પાલન કરવું, તેને કારણમાં કાર્યના ઉપચારની દષ્ટિએ વ્યવહાણ્યાગ કહ્યો છે આ રીતની સમ્યગન્નાનાદિ ગુણોની ઉપકારક કે સાધક જીવનચર્યાને વેગ કહેવા છતાં તેવી જીવનચર્યા, મેક્ષની સાક્ષાત્ સાધક નથી. તે તે સમ્યગ જ્ઞાનાદિ ગુણેના આવિર્ભાવ કે પુષ્ટિમાં

Loading...

Page Navigation
1 ... 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363