SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ ખલે અવનતિ થાય છે. આધ્યાત્મિક વિકાસમાં પ્રત્યેક મનુષ્ય પોતાનાજ ગુરૂ ખનવુ જોઈએ. અંતઃપ્રેરણા પ્રમાણે આપણને જે માગ અનુકૂળ લાગે તે જ ગ્રહણ કરવા જોઇ એ. મહારની સહાયના આવશ્યકતા પ્રમાણે સ્વીકાર કરવાની સાથે સહિષ્ણુતા પણ કેળવવી જોઈએ. અર્થાત્ અન્ય માગે માટે આદરભાવ પણ કેળવવા જોઈએ. એ રીતે આત્માન્નતિના માર્ગોમાં પ્રત્યેક જીવા આગળ વધે એજ શુભેચ્છા.
SR No.011520
Book TitleJain Darshan nu Padarth Vigyan
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy