SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૪ સુ ઉપયાગશુદ્ધિ અને ધ્યાનયેાગ. આત્મા સ્વતંત્રદ્રવ્ય છે. સ્વતંત્રદ્રવ્ય તે જ હાઈ શકે કે જેમાં કેઈ વિશેષ ગુણ હેાય. એવુ' દ્રવ્ય જ દ્રવ્ય છે. ગુણવિશેષ જ વિભાજક રેખા હેાવાથી તે એક દ્રશ્યને બીજા દ્રવ્યથી પૃથ કરે છે. જો એવી વિભાજક રેખા ન હાય તા દ્રવ્યેાને વિભાજિત કરી શકાય જ નહીં. આત્માને વિશેષગુણુ “ ચૈતન્ય” છે. એ વિભાજક રેખા છે. એ ગુણુ આત્મામાં જ મળે છે. ખીજા દ્રબ્યામા હાઈ શકતા નથી. જો તે સામાન્ય ગુણ હોત, એટલે આત્મામાં પણ હાત અને બીજા દ્રવ્યામાં પણ હાત-પુદ્દગલમાં પણ હેાત, તે આત્મા નામે દ્રવ્યનુ' સ્વત'ત્ર અસ્તિત્વ પ્રસ્થાપિત કરી શકાત નહી. આત્મા નામે દ્રવ્યની સ્વતંત્ર પ્રસ્થાપના તા ત્યારે જ કરી શકાય છે કે જ્યારે તેમાં કઈ સ્વતંત્ર ગુણુ હાય, વિશિષ્ટગુણુ હેાય. વિભાજક ગુણુ હેાય. એવે આત્માના સ્વતંત્ર ગુણ તે ચૈતન્ય” છે. એ ચૈતન્યગુણ, આત્મામાં જ છે. બીજા દ્રવ્યમાં નથી. માટે જ આત્મા એ સ્વતંત્રદ્રવ્ય છે, ૮ ' 'ચેતનાના મૂળ સ્વભાવ, જાણવા અને દેખવાના છે. અર્થાત્ જ્ઞાતાભાવ અને દ્રષ્ટાભાવ છે. આપણે જ્યારે પેાતાના ૧૨
SR No.011520
Book TitleJain Darshan nu Padarth Vigyan
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy