________________
૨૭૪
જ અસ્તિત્વમાં હાઈ એ છીએ, ત્યારે કેવળ જાણવું અને દેખવુ' એ એ ખાખતેા જ ઘટિત હોય છે. કિન્તુ જયારે અહાર આવીએ છીએ, પેાતાના કેન્દ્રમાંથી હટી જઈ એ છીએ, ત્યારે સાથમાં કઈક જોડાઈ જાય છે. મિશ્રણ થઈ જાય છે. તેને પુન: શુદ્ધ કરવુ. કઠીન બની જાય છે. આ મિશ્રિકરણ તે સરલતાએ થાય છે. જ્યારે શુદ્ધિકરણ કઠિનતાએ થાય છે. રાગ અને દ્વેષની ધારા મળતાં જ માત્ર જાણવુ` અને દેખવું ભૂલાઈ જઈ, શેચવામાં—ચિ'તનમાંવિચારવામાં આત્મા ડૂબી જવાથી પરદ્રવ્યમાં મિશ્રિત મની જાય છે. એટલે આત્મા અને પુદ્ગલનુ મિશ્રણ થાય છે. આ મિશ્રતા, એ જ આત્માની અશુદ્ધિ છે. આ મિશ્ર તાના કારણે જ આત્માને સંસારમાં રઝળવું પડે છે. રખ ડવું પડે છે. અને દુઃખના ભક્તા બનવું પડે છે. અનાદિ કાળથી આ જીવ, આ કારણે, આવા મિશ્રણુથી મિશ્રિત ખની રહેલ હાઈ, દુ:ખી દુ:ખી થઈ રહ્યો છે.
:
આત્માના વી ગુણ વડે ચૈતન્યશક્તિનુ જ્ઞેયને જાણુવામાં કરાતુ પ્રવર્તન તે “ ઉપયેગ” કહેવાય છે, ચેતનાના મૂળ સ્વભાવ માત્ર જાણવા-દેખવાને જ હાઈ, ચૈતન્યતા જ્યારે માત્ર જ્ઞેયપદાર્થના જ્ઞાનમાં જ વતે છે, ત્યારે આત્મા, શુદ્ધોપયોગી કહેવાય છે, અને મનન ચિંતનદ્વારા જ્ઞેયપદા અગે રાગ કે ઋષની વૃત્તિવાળા બની રહે છે, ત્યારે તે આત્મા, અશુદ્ધોપયોગી કહેવાય છે. આત્મા સાથે ન`તી અમુક પ્રકારના પરદ્રવ્યની મિશ્રતાના કારણે જ