________________
૨૩૨
આત્માની સાથે ક્ષીરનીરવતુ સંબંધિત બની રહેલ, કર્મ રજકણસમૂહથી મુક્ત થવા માટે થતે, જીવને બાહ્ય અને અત્યંતર પુરૂષાર્થ, તે ધર્મ કહેવાય છે.
બાહ્ય પુરૂષાર્થ તે ગ ધર્મ છે, અને અત્યંતર પુરૂષાર્થ તે ઉપગ ધર્મ છે.
નિમિત્ત સારું હોય તે ઉપાદાન સારું હોય પણ ખરૂં, અને ન પણ હોય. પરંતુ ઉપાદાન સારૂં હવામાં સારા નિમિત્તની જરૂરીયાત અવશ્ય હોય જ.
આત્માની કર્મસંબંધ રહિત વિશુદ્ધ યા સ્વાભાવિક દશાની પ્રગટતામાં વર્તતે પુરૂષાર્થ તે, દર્શન મેહનીય કર્મના ઉપશમ–ક્ષોપશમ અને ક્ષયકરવાપૂર્વક જ્ઞાનાવરણીય, દર્શનાવરણય, ચારિત્રમેહનીય અને અંતરાય કર્મને ઉપશમ ક્ષપશમ અને ક્ષય કરવા સ્વરૂપે હોય છે.
આ જ્ઞાનાવરણીય આદિ સંજ્ઞાઓ તે આત્મપ્રદેશ પર ચૂંટી રહેલ પૌગલિક રજકણસમૂહના વિવિધ સ્વભાવધારક રજકણોને અનુલક્ષીને છે. તે વિવિધ સંજ્ઞાધારક કર્મ અણુએનું અને તેના ઉપશમ– પશમ અને ક્ષય કરવારૂપ પ્રક્રિયાનું સ્વરૂપ, જૈનદર્શનના ગ્રંથી સદૂગુરુની નિશ્રાએ સમજવું ખાસ જરૂરી છે.
જો કે સ્વભાવદશારૂપ ભવિતવ્યતાની પ્રગટતામાં જીવ વડે કરાતા પુરૂષાર્થની પૂર્ણતા તે ચારે ઘાતી કર્મને ક્ષય થવામાં જ છે. પરંતુ તે ચારેનો ક્ષય થવામાં પ્રથમ તે