________________
૨૫૭
ભેદ હાય. જો કે આ ગુણુઠાણું યથાસ્થિત વસ્તુતત્ત્વના નિર્ણય નથી, તે પણ અહીં વ તુ જ્ઞાન તે બિલકુલ અજ્ઞાન નહિ... હાતાં જ્ઞાન-અજ્ઞાન મિશ્રસ્વરૂપે હોય છે. માટે તેમાં મિશ્ચાત્યની અધિકતા હોય ત્યારે અજ્ઞાનની બહુલતા અને સમ્યક્ત્વની અધિકતા હોય ત્યારે જ્ઞાનખાતુલ્ય વતે છે. સિદ્ધાન્તકારે જ્ઞાનાંશબાહુલ્યની વિવક્ષાએ મિશ્રગુણસ્થાનમાં જ્ઞાનત્રય પણ માન્યુ છે. વળી ક ગ્રંથના અભિપ્રાયે મિશ્ર ગુણઠાણે અધિદશન પણ નથી. ગરંતુ સિદ્ધાન્તના અભિપ્રાયે અવધિદર્શીન છે. વળી ક્ષાયેાપમિક ભાવના ભેદોમાં “મિશ્ર” રૂપ સમ્યક્ત્વ ગણ્યુ નથી. તે પણ જ્ઞાનત્રયને કથંચિત્ માનવાથી સમ્યક્ત્વને પણ કથચિત્ માનવું પડે જ. એટલે ‘કથંચિત્'નું દ્યોતન કરવા સારૂ મિશ્ર ગુણસ્થાનમાં ક્ષાયેાપશમિક ભાવના ભેદ તરીકે મિશ્ર વિશેષણ યુક્ત સમ્યક્ત્વના પ્રયાગ કરવામાં આવ્યા છે. વાસ્તવિક રીતે તે “ મિશ્ર” તે સમ્યગ્દષ્ટિ અને સમ્યગ્જ્ઞાનશાલી નથી.
ચેાથા અવિરતિ સમ્યગ્દૃષ્ટિ ગુણુઠાણામાં ક્ષાયે પશમિકભાવના ખાર ભેદો તે મિશ્ર ગુણસ્થાનની જેમ સમજવા. ફક એટલે કે મિત્ર” સમ્યકત્વના સ્થાને અહિં’ ‘ક્ષાયેાપશમિક સમ્યક્ત્વ ગણવું.
દેશવતિમાં ચેાથા ગુણુઠાણાના ઉપરોક્ત ખાર ભેદમાં દેશવિરતિને પ્રક્ષેપ કરતાં તેર ભેદે ક્ષાયે પશમિક ભાવના થાય. ઉપરોક્ત તેર ભેદોમાંથી દેશવરતિને કાઢી નાંખી સ વિરતિ અને મન પય વજ્ઞાનના ઉમેરા કરતાં છઠ્ઠા અને સાતમા
૧૭
Anda