________________
ર૫૬ ભાવના છે. જેથી સગી અને અયોગી કેવળીને દયિક, ક્ષાયિક અને પરિણામિક એ ત્રણ ભાવે હોય.
હવે અનેક જીવની અપેક્ષાએ વિચારીએ તે ચેથાથી સાતમા ગુણઠાણા સુધીમાં સમ્યક્ત્વ તે ક્ષાપશમિક, ઔપશમિક અને ક્ષાયિક એમ ત્રણ પ્રકારનું હોઈ શકવાથી પાંચ ભાવે લાભી શકે. આઠમાથી અગિયારમા ગુણઠાણ સુધીમાં તે સમ્યત્વ તે ઔપશમિક અને ક્ષાયિક એમ બે પ્રકારનું જ હેવાથી તે ગુણસ્થાનકવર્તીમાં સમ્યત્વ વિષયક ક્ષાપશમિક ભાવ તે ન જ હોય. પણ તે ગુણઠાણે ચારિત્ર અને ઇંદ્રિયાદિ શ્રાપથમિક ભાવે હોવાથી ત્યાં પણ ભાવો તે પાંચે છે. અગિયારમામાં તે ઔપશમિક જ ચારિત્ર હોય છે. એટલે ત્યાં ક્ષાપશમિક ભાવ તે ઇંદ્રિયાદિ અંગે જ સમજ. - ક્ષીણમેહ ગુણઠાણે ઔપશમિક ભાવ સુલ ન હોય. એટલે ત્યાં ચાર જ ભાવે હેય. છેલ્લા બે ગુણસ્થાનકમાં તે ક્ષાપમિક અને ઔપશમિક બને ભાવે નહિં હોવાથી, ત્રણ જ ભાવ સમજવા. આ પ્રમાણે અનેક જ આશ્રયી ભાવનું અસ્તિત્વ સમજવું.
ગુણસ્થાનમાં ક્ષાપશમિક ભાવના ભેદ– પ્રથમના બે ગુણસ્થાનમાં ત્રણ અજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને દાનાદિ પાંચ લબ્ધિ મળી દશ ભેદ હેય.
મિશ્ર ગુણસ્થાને પ્રથમનાં ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શન, દાનાદિ પાંચ લબ્ધિ, અને મિશ્ર સમ્યક્ત્વ એમ કુલ બાર