________________
૨૫૯ પ્રમત્ત ગુણઠાણે ઉપરોક્ત સત્તરમાંથી તિર્યંચગતિ અને અસંયમ બાદ કરતાં, ત્રણ વેદ-ચાર કષાય-મનુષ્ય ગતિ–છ વેશ્યા અને અસિદ્ધત્વ એમ પંદર ભેદો હોય છે.
અપ્રમત્ત ગુણઠાણે પ્રથમની ત્રણ અશુભ લેશ્યાએ નહિ હોવાથી ત્રણ વેદ-ચાર કષાય-મનુષ્ય ગતિ-છેલ્લી ત્રણ શુભલેશ્યા અને અસિદ્ધવ એમ બાર ભેદ હોય છે.
આઠમા અને નવમા ગુણઠાણામાં તેજ અને પદ્મ એ બે લેણ્યા પણ નહિ હોતાં ત્રણ વેદ-ચાર કષાય-મનુષ્ય ગતિ -શુલ લેશ્યા અને અસિદ્ધત્વ એમ દશ ભેદ હોય છે.
દશમા ગુણઠાણામાં ત્રણ વેદ અને સંજવલન કષાયત્રિક પણ નહિં હોવાથી સંજવલનલેભ-શુકલેશ્યા-મનુષ્યગતિઅને અસિદ્ધવ એમ ચાર ભેદ હોય છે.
અગિઆરમા, બારમા, અને તેમાં ગુણઠાણામાં સંવલાભ પણ નહિં હોવાથી શુકલેશ્યા-મનુષ્યગતિ અને અસિદ્ધત્વ એમ ત્રણ ભેદો હોય છે.
ચૌદમા અગી ગુણઠાણે એકપણ લેશ્યા નહિ હોવાથી મનુષ્યગતિ અને અસિદ્ધત્વ એમ બે જ ભેદ હોય છે.
ગુણસ્થાનોમાં ઓપશર્મિક ભાવના ભેદ – ઔપશમિક ભાવે તે સમ્યકત્વ અને ચારિત્ર જ હોય. ચોથા ગુઠાણ પહેલાં સમ્યકત્વ અને ચારિત્ર નહિ જ હોવાથી પહેલાં ત્રણ ગુણઠાણે પશમક ભાવ હાય જ નહિ. બારમે. તેરમે અને ચૌદમે ગુઠાણે પણ પથમિક ભાવ ન હોય,