________________
તે દેશદ્યાતી પ્રકૃત્તિને ક્ષપશમ કહેવાય છે. અહિં સર્વઘાતી પ્રવૃત્તિઓમાં જે પ્રદેશદય કહ્યો છે, તે પ્રદેશદયને “અર્થ “સર્વથા રસરહિત કર્મપ્રદેશને ઉદય” એમ નથી. પરંતુ બંધાયેલું કર્મ તે પિતાના સ્વભાવે ઉદયમાં આવે તે રદય અથવા વિપાકેદય કહેવાય. અને સ્વસ્વરૂપે ઉદયમાં નહિ આવતાં ઉદયવત્તી પર પ્રકૃતિમાં સંક્રમીને પરપ્રકૃતિ રૂપે ઉદયમાં આવે ત્યારે પ્રદેશદય કહેવાય છે.
કર્મના ક્ષપશમથી જીવમાં ઉત્પન્ન થયેલા ક્ષયપશમ ભાવ અઢાર છે તેમાં ક ક ભાવ, કઈ કઈ કર્મપ્રકૃતિના પશમથી ઉત્પન્ન થાય છે, તે હકીકત નીચે મુજબ છે.
મતિજ્ઞાનાદિ-૪ તે મતિજ્ઞાનાવરણીયાદિ ચાર કર્મના પશમથી વર્તે છે.
મતિઅજ્ઞાનાદિ-૩ તે પણ મતિજ્ઞાનાવરણીયાદિ ત્રણ કમના ક્ષપશમથી વતે છે. - ચક્ષુદર્શનાદિ-૩ તે ચક્ષુદર્શનાવરણીયાદિ ત્રણ કર્મના સપશમથી વર્તે છે.
દાનાદિ લબ્ધિ પંચક–તે દાનાન્તરાયાદિક કર્મના ક્ષપશમથી વર્તે છે.
સમ્યક્ત્વ–તે અનંતાનુબંધિ કષાય અને દર્શનમેહનીય (મિથ્યાત્વમોહનીય) કર્મના ક્ષપશમથી વર્તે છે.
દેશવિરતિ–અપ્રત્યાખ્યાની ચાર કષાયના ક્ષેપ