________________
૨૪૭
સાધિત છે. ઉદયમાં આવેલ કર્મને તેને ભેળવીને નાશ કરે, અને જે ઉદયમાં નથી આવ્યાં પણ આવવાનાં છે, તને ઉપશમ કરવું તેને પશમ કહેવાય છે. દાનાદિ લબ્ધિ પંચક તે ક્ષાયિક અને શ્રાપથમિક એમ બે પ્રકારનાં હેઈ, ક્ષાયિક ભાવમાં તે ક્ષાયિકરૂપે મૂકાયેલ છે, અને ક્ષાપથમિક ભાવમાં તે લાપશમિક રૂપે છે. તેવી રીતે સમ્યકુત્વ અને ચારિત્ર તે, ઔપશમિક, શાયિક અને ક્ષાપથમિક એમ ત્રણ પ્રકારનું હોઈ ઓપશમિક ભાવમાં તે સમ્યકૃત્વ તથા ચારિત્રને ઔપશમિક રૂપે, ક્ષાયિક ભાવમાં ક્ષાયિક રૂપે, અને માપશમિક ભાવમાં ક્ષાપશમિક રૂપે મૂકાયેલ છે.
૪. ઔદયિક ભાવ–કર્મની શુભાશુભ પ્રકૃતિ (રસ) ના ઉદયથી પ્રકટ થયેલ જીવસ્વભાવ તે ઔદયિક ભાવ છે. તના ૨૧ ભેદ છે. ૪ કષાય, ૩ વેદ, ૬ લેશ્યા, ૪ ગતિ. મિથ્યાત્વ, અવિરતિ, અજ્ઞાન અને અસિદ્ધત્વ. આ બધાં ઉદયના પરિણામરૂપ છે. અજ્ઞાન તે મિથ્યાત્વેદયથી છે. અસિદ્ધત્વ તે અષ્ટપ્રકારક કર્મોના ઉદયનું પરિણામ છે. અને સ યમ (અવિરતિ) તે પ્રત્યાખ્યાનાવરણીય કક્ષાના ઉદયને. આભારી છે. લેડ્યા તે મનોરોગ પરિણામે હેઈ મન:પર્યાપ્તિને આભારી છે. અને મન ૫ર્યાપ્તિ તે નામકર્મને એક ભેદ છે કષાયે તે મેહનીય કર્મોદયથી થનારા છે. ગતિ તે ગતિનામકર્મોદયને આભારી છે. વેદ તે પુરૂષાદિ વેદમોહનદયનું પરિણામ છે. મિથ્યાત્વ તે મિથ્યાત્વમેહની પરિ. કૃતિ છે. ઔદચિક ભાવમાં દર્શાવેલી આ એકવીસની સંખ્યા