________________
૨૫૨ ૪. ઔપશમિક-ક્ષાયોપથમિક-ઔદયિક-પારિણામિક (ચતુઃ સંગી). આ ભાગો પશમિક સમ્યક્ત્વ ધારકને અને ઔપશમિક સમ્યકત્વચારિત્રોભય ધારકને હેય.
પ. ક્ષાયિક-ક્ષાપશમિક-ઔદયિક-પરિણામિક (ચતુઃ સંગી). આ ભાગે ઉપશમણિ વગરના છદ્મસ્થ ક્ષાયિક સમ્યકત્વ ધારકને અને છસ્થ ક્ષાયિકસમ્યકત્વચારિત્રય ધારકને હોય છે. - પથમિક સમ્યકત્વ ધારક ચાર ગતિઓમાં હોઈ શકે, અને ઔપશમિક સભ્યત્વચારિત્રોભયધારક કેવળ મનુષ્ય ગતિમાં જ હોય. એમ એ બધામાં પશમિક–ક્ષાપશમિકઔદયિક-પારિણામિક ચતુરંગી ભાંગે ઉત્પન્ન થાય.
ક્ષાયિકસમ્યક્ત્વ પણ ચાર ગતિઓમાં સંભવે. એટલે દેવ, નરક અને તિર્યંચ એ ત્રણ ગતિઓમાંના ક્ષાયિક સમ્ય ફત્રીઓમાં અને ઉપશમશ્રણ વગરના અથવા અગિયારમા ગુણસ્થાનક વગરના છદ્મસ્થ ક્ષાયિકસમ્યક્ત્વી મનુષ્ય તથા ભાયિકસભ્યત્વચારિત્રે ભયધારક છઘસ્થ મનુષ્યમાં ક્ષાયિકક્ષાપશમિક-દયિક અને પરિણામિક એ ચતુઃ સંગી ભાગે પમાય છે. આમ બન્ને પ્રકારના ચતઃ સંગી ભાંગા ચારે ગતિઓમાં પ્રાપ્ત થાય.
. ઔપશમિકક્ષાયિક-ક્ષાપશમિક-ઔદયિક–પારિણામિક (૫ ચસંયોગી) એ પંચસંયોગી ભાંગે ઉપશમ-વાહીમાં જ પ્રાપ્ત થાય છે. પણ તે અવસ્થામાં ક્ષાયિક