________________
પ્રકરણ ૧૩ મું
આધ્યાત્મિક વિકાસક્રમ જન્મ મરણની ઘટમાળમાંથી જીવન મુક્ત કરી સંસારના દુઃખમાંથી એને છોડાવી, નિર્વાણના માગે આત્માને લઈ જવા માટે ઉપશમ–ક્ષપશમ અને ક્ષાયિક ભાવરૂપ અત્યંતર પુરૂષાર્થની જ આવશ્યકતા છે. નિર્વાણ માટે માર્ગ લાંબે અને કઠીન છે. એટલે પુરૂષાર્થ વિશેષ, તેટલે નિર્વાણનો માર્ગ નજીક છે. આત્માને સાચે અને હિતકર પુરૂષાર્થ તે ઉપશમ, ક્ષપશમ અને ક્ષાયિકભાવ છે. જ્યારે અહિતકર અને સંસારના ભયંકર દાવાનળમાં આત્માને બળતે રાખનાર તે ઔદયિક ભાવ છે. આ ઔદયિકાદિ ભાવે તે આત્માના પર્યાય (અવસ્થા) સ્વરૂપ છે. તે ભાવેનું સ્પષ્ટ વર્ણન આ પુસ્તકના તેરમાં પ્રકરણમાં વિચારાશે.
મોક્ષમાર્ગના પ્રમાણમાં આગળ વધેલ આત્માને વિકાસ સમજવા માટે જૈનશાસ્ત્રમાં ચૌદ સોપાન બતાવ્યાં છે. એ
પાને ચઢતાં ચઢતાં નિર્વાણ (મુક્તિ) પ્રાપ્ત થાય છે. એ સપાનને ગુણસ્થાનક કહેવાય છે.
સંસારી જી કર્મસંયુક્ત છે. છતા બધા સંસારી જીવ એક જ શ્રેણી છે, એમ કહી ન શકાય. સંસારી,