________________
પ્રકરણ ૧૦ મું
પ્રારબ્ધ અને પુરૂષાર્થ પાંચ સમવાય કારણોમાં જેને “નિયતિ’ કહીએ છીએ, તે નિયતિને અર્થ “હોનહાર ભવિતવ્યતા” જ છે. અથવા સહેલી ભાષામાં તેને પ્રારબ્ધ કહીયે તે પણ કહી શકાય. પુરૂષાર્થ અને પ્રારબ્ધ બનેમાં મુખ્યતા કેની કહેવાય ? તે વિવાદાત્મક પ્રશ્ન ઉકેલ પાંચ સમવાય કારણેના રહસ્યને અતિ સૂક્ષ્મવિચારણાપૂર્વક સમજનાર જ લાવી શકે.
પ્રારબ્ધના ભરોસે જ બેસી રહેવાનું પસંદ કરનાર કહે છે કે, વિશ્વના પ્રાણિઓ ઉપ૨ પ્રારબ્ધનું જ અધિપત્ય જે ન હેત તે ઇછિત વસ્તુની પ્રાપ્તિ માટે એક સરખે જ પુરૂષાર્થ કરનાર વ્યક્તિઓની કાર્યસિદ્ધિમાં ભિન્નતા સંભવી શકત નહિ.
એક જ પિતાના બે પુત્રમાં લક્ષ્મી પ્રાપ્તિ માટે પુરૂષાર્થ, આવડત, અને અનુકુળતા એક સરખી હોવા છતાં એવું પણ બને છે કે એકના ઘરે રોજ જયાત ઊડે છે, જ્યારે બીજાના ઘરે તેનાં કાં એક ટાઈમના અને માટે પણ ટળવળતાં હોય એવું ય બનવા પામે છે.
બજારમાં મજુરી કરતા મજુર ઠંડી કે મધખતા