________________
કું
છદ્મસ્થ આત્મા ગવિખ્ખુ અની ન જાય અગર આત્તધ્યાની મની ન જાય, એટલા માટે ખાળવાને ભવિતવ્યતાની મુખ્યતા બતાવવામાં વાંધે નથી, જેમકે સવર અને નિર્જરાના કાર્યમાં વધુ પ્રયત્નશીલ બની રહેનાર આત્માએ સમજવુ જોઈ એ કે હાલ મારા પુરૂષાર્થ સમ્યપ્રવૃત્તિવાળા હાવા માત્રથી મારે અભિમાની ખની જવાતુ નથી. કારણ કે હજી મારા આત્મામાં રાગદ્વેષનાં બીજ સુષુપ્તપણે પણ રહેલાં છે. ઉપશમશ્રેણિને આરેાહી ઉપશાંત વીતરાગ બનનાર આત્માના પુરૂષ પણ પલટાયેા છે. તેથી કદાચ મારી ભવિતવ્યતા છુરી હશે તે મારા પુરૂષા માં પણ પલટો થતાં વાર નિ લાગે. માટે વમાન પુરૂષા માત્રથી મારે અભિમાની મની જવાનું નથી.
વળી સમ્યગ્રપુરૂષાથ માં પ્રવર્તન હોવા છતાંપણું, પૃવકૃત અસદ્ પુર્ષાના પરિણામે પ્રાસ, વિપરીત સંજોગામાં પણ ભવિતવ્યતાને સ્વીકાર કરી આન્તધ્યાની નહિ' મનતાં સમભાવે રહે.
કેટલાક જીવા એવા હેાય છે કે ભવિતવ્યતા યા નિયતિને નહિ સ્વીકારતાં પુરૂષાની જ મુખ્યતા ગણી, પુરૂષાથ થી ભવિતવ્યતા પણ ટાળી શકાય છે, એવી માન્યતા ધરાવે છે. આ અંગે પણ ચેાડીક વિચારણા કરવી જરૂરી છે.