________________
૨૨
માનવીના કર્માંનું જ ફળ છે, એમાં કઈ માટે અસ તેાષ જેવુ' લાગે તે કેઈની પાસે ફરિયાદ કરવાને કશે। અર્થ નથી. કારણ કે મૂળ દોષ તે પ્રારબ્ધ ચા સંચિત કર્માને જ હાય છે. એટલે જીવનને સુખી ખનાવવા સારી વાત તા એ છે કે આવતી કાલ સુધરે એવું વર્તન રાખવુ. અને સુકાં કરવાં. ઋણાનુખ ધની સામે થઈને મગજ ફેરવવાથી કોઈ લાભ થતા નથી.
ચાલુ જન્મમાં જેણે કેઈપણુ સારૂ કામ નથી કર્યું, એવા માણસાને અસાધારણ પ્રમાણમાં સુખવૈભવેા પ્રાપ્ત થતા જોઈ, સામાન્ય માણસને અજાયખી થાય છે. અને એ તુરત માની લે છે કે “ પાપ-પુણ્ય, શ્રેય–અશ્રયે એ બધુ` કલ્પના છે. હકીકતમાં પ્રારબ્ધ જેવી કોઈ વસ્તુ જ નથી.”
''
*
પરંતુ એમની એ માન્યતા ખોટી છે. પૂર્વજન્મનાં શુભ કર્મના ફળરૂપે આ જન્મમાં અધમ આચરણ કરનારને પણ સુખ-વૈભવ મળે છે, આ એક 4 એન્ક બેલેન્સ ’’ જેવી સીધી સાદી અને સમજાય એવી વાત છે. આગલી પૂછ ખૂટે નહિં ત્યાં સુધી ગમે તેવી ઉડાઉગીરી પણ નભે છે. પૂર્વનાં સત્કર્માંનું ફળ ઉદયમાં વર્તે છે, ત્યાંસુધી વર્તમાન કાળનાં ગમે તેવાં કવાળા માણસ પણ દુઃખી થતા નથી. અને દીવામાં દીવેલ ખુટચા પછી એ આપેાઆપ મુઝાઈ જાય, તેવી રીતે સત્યમ સંગ્રહ પૂરા થયા પછી માણસને એનાં દુષ્કર્મ ના પ્રભાવ સાંપડે જ છે.
કર્મીની ગતિ ઘણી ગહન છે. કાઁના ભાગવવારૂપ