________________
૨૦૭
મેહમાં અશુભ પ્રવૃત્તિનો ત્યાગ કરવાની જેઓ ભાવનાવાળા પણ નથી, એટલું જ નહિ પણ ઉલટું તેમાં આત્મવિકાસને રોધ થતું હોવાની માન્યતાને પણ ધરાવતા નથી, તેવા જીવો ઇંદ્રિના વિષયેની આસક્તિથી કે પોતાના શરીર ઉપરના મૂછભાવથી રહિત છે, એમ કેમ કહી શકાય? આ રીતે વર્તતા મૂછભાવવાળા જીવને તે પ્રબળ મેહનીય કર્મને ઉદય, તે અશુભ યા અશુદ્ધ ભવિતવ્યતાનું પૂર્વકમ (પૂર્વ ક્રિયા) રૂપ કારણ ગણાય. જેઓના પૂર્વકૃત્ય અશુભ યા અશુદ્ધ વર્તતાં હોય તેવા જીની મેક્ષપ્રાપ્તિરૂપ ભવસ્થિતિ પરિ. પકવતા હજુ દૂર જ સમજવી. તેવા જી હજી ચરમાવતકાળમાં નહિ હોતાં અચરમાવર્તકાળમાં છે. ચરમાવતિ– જીવ કદાપી એવું ન બોલે કે “મારી બાહ્ય પ્રવૃત્તિ ભલે ગમે તેવી હોય, પણ મારી ભાવના તે સારી છે. કારણ કે મનમાં પરિણામ સારાં વર્તતાં હોવા છતાં બાહ્યપ્રવૃત્તિની અશુભતામાં પણ પાપનો જ ઉદય ગણાય. એટલે ચરમાવતિ જીવને ભાવના સારી હોવા છતાં મેહનીય કર્મના ઉદયે બાહ્યપ્રવૃત્તિ તે આશ્રવ કે બંધવાળી હોય, તે તેના હૃદયને ઘણી જ છે. કેવળ ભાવના શુદ્ધિથી જ તે જપીને બેસે નહિ. જપીને બેસનારની ભાવશુદ્ધિ મનાય જ નહિ.
શ્રી તીર્થંકર પરમાત્માઓ કે જેઓ જન્મથી જ ત્રણ જ્ઞાન સહિત હોય છે, તે આત્માઓની યેગ્યતા જગતના અન્ય જીવ કરતાં કેઈ ગણી શુદ્ધ હોય છે, છતાં બાહ્યત્યાગ પણ સ્વીકારે જ છે. કેઈ તીર્થંકર પરમાત્માનું દષ્ટાંત એવું