________________
૧૬ર
(દિલ્હી) ના સેક્રેટરી શ્રી સીતારામજી ખેમકા, ચીફ એન્જિનિયર શ્રી વિલ્સન, વિખ્યાત સાહિત્યકાર શ્રી “વિચગી હરિ વગેરેની હાજરીમાં સન ૧૯૪૧ ના ર૭ મી જુને તે પ્રયોગ દ્વારા એક તેલા પારાનું એક તેલે એનું બનાવ્યું હતું. બીજી વાર આ પ્રેગ તેમણે ઋષિકેશમાં કરી ૨૦૦ તોલા પારાને અર્ધા કલાકમાં સેનામાં ફેરવી નાંખ્યું હતું. સંવત ૧ ચેત્ર માસમાં કરેલ આ પ્રવેગ સમયે ગાંધીજીના મંત્રી સ્વ. મહાદેવ દેસાઈ, ગેસ્વામી ગણેશદત્તજી અને શ્રી જુગલકિશોર બિરલા હાજર હતા. ત્યારબાદ સન ૧૯૪રમાં લાહોર મુકામે ભરાયેલા “અખિલ ભારતીય આયુર્વેદિક મહાસભા”ના ૩૩ મા અધિવેશન સમયે તેઓશ્રીએ ત્રીજી વાર તે પ્રયોગ કરી પારામાંથી સોનું બનાવવામાં સફળ થયા હતા. આવી રીતે પારદવિજ્ઞાનના ઉપલબ્ધ સાહિત્યનું તલસ્પર્શી અધ્યયન, પરંપરાને અનુભવ, અને સતત પ્રગોને કઠિન પુરૂષાર્થ કરીને સ્વ. કૃષ્ણપાલજી જેવા સિદ્ધરસવિદે ધાતુવાદની સત્યતા સિદ્ધ કરવામાં અમૂલ્ય ફાળો આપ્યા છે. સુપાત્ર અધિકારીના અભાવે એમણે આ વિદ્યા કેઈને આપી નહિં. અને ભારત એમની પાસે રસવિદ્યાનું રહસ્ય જાણે, એ પહેલાં તે તેઓ સ્વર્ગસ્થ થયા. એમની ભવ્ય સિદ્ધિને અંજલિ અર્પતે શિલાલેખ આજે પણ વારાણસીની વિદ્યા પીઠમાં નજરે પડે છે.
પરમાણુ વિજ્ઞાનની જાણકારી, ભારતમાં પૂર્વે હોવાની સાબિતી રૂપે જાણીતા મહાન પ્રજ્ઞાચક્ષુ ૫ ડિત ધનરાજજી