________________
૧૭૭
શરીરમાં અનેક ધાતુઓ–ઉપધાતુઓ બને છે. પારસ્પરિક સંક્રમણ થાય છે, અનાવશ્યક પદાર્થ શરીરમાંથી વિસર્જિત થાય છે, નિદ્રાવસ્થામાં પણ એ પ્રવૃત્તિઓ ચાલુ જ રહે છે, આ પ્રકારે થવાવાળી સર્વ પ્રવૃત્તિઓમાં પ્રવૃત્તવીર્યને અર્થાત્ આત્મપ્રયત્નને “અનભિસંધિજ વીર્ય કહેવાય છે.
આપણે હાલીએ છીએ, ચાલીએ છીએ, તે સમયે અગર તે હાથ વડે કંઈક ઉંચકવા ટાઈમે વિશેષ પ્રયત્નની જે આવશ્યક્તા રહે છે, એવી અચ્છિક પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત આત્મ– પ્રયત્નને “અભિસંધિજ” વીર્ય કહેવાય છે.
ગ્રહણગ્ય આઠ પગલિક વર્ગણાના ઔધોનું ગ્રહણ, શરીર રચના, ઉશ્વાસ, ભાષા અને મન રૂપે થતું તેનું પરિણમન, તથા ઉચ્છવાસ–ભાષા અને મનનું અવલંબન અને વિસર્જન એ બધુંય તે પુદગલેને ધારક તે તે જીવેના જ “અનભિસંધિજ વીર્ય (પ્રયત્ન વડે જ થાય છે.
શરીરાદિની રચનામાં ઉપયોગી બની રહેવાની પ્રેગ્યતાવાળી પુદ્ગલવર્ગણાઓના તથા ઉપયોગી બની શકે નહિ તેવી અગ્રહણ ચગ્ય પગલવગણના પુદ્ગલસ્ક (પરમાણુના પિંડમાં)માં પુદગલપરમાણુઓને પરસ્પરથતો એકમેક સંબંધ તે કઈ જીવના પ્રયત્નજન્ય નહિં હતાં, સ્વાભાવિક અર્થાત “વિશ્રા પરિણામરૂપ થાય છે. આવી રીતે વિસા પરિણમિત ગ્રહણગ્ય વર્ગણુઓના સ્કોપૈકી
દારિક ગ્રહણગ્ય વર્ગણાના મુગલ સ્કમાંથી ઔદા
૧૨.