________________
૧૭૬
શરીરાદિની રચનામાં થતે જીવ પ્રયત્ન તે, જીવની સાથે ક્ષીરનીરવત્ સંબંધિત બનીરહેલ કર્મસ્વરૂપ યુગલ– રજકણોના નિમિત્તને પામીને જ થાય છે. કર્મસંબંધથી રહિત અને પ્રયત્ન, આવી શરીરાદિની રચનામાં હાઈ શકતા નથી.
ઇનિદ્રા દ્વારા અનુભવાતા વિવિધ અવસ્થાવંત વિશ્વના પ્રત્યેક પદાર્થો, યા વિજ્ઞાને સિદ્ધ કરેલા અને તેમની દષ્ટિએ મનાતા સૂક્ષ્મમાં સૂક્ષ્મ પદાર્થો, તે કઈને કઈ જીવને શરીર સ્વરૂપ પુદગલ અવસ્થાના જ વિભાજીત યા સંજીત વિભાગે છે. શરીરના અસ્તિત્વ વિના વિશ્વના કેઈપણ દશ્ય પદાર્થનું અસ્તિત્વ સંભવી શકતું નથી. આ શરીરાદિની રચના, ગ્રહણ એગ્ય પુદ્ગલ વગણએમાંથી જ, જીવ પ્રયત્ન થતી હાઈ વિશ્વના દશ્ય સર્વ પદાર્થોનું ઉપાદાન કારણ તે ગ્રહણોગ્ય પુદ્ગલર્વણાઓથી જ છે.
પુદ્ગલ પદાર્થો ઉપર તે જીવ પ્રયનને પ્રારંભ આ ગ્રણગ્ય પુદ્ગલવર્ગણાઓથી જ થાય છે. તે ગ્રહણગ્ય વર્ગણાઓમાંથી થતી વિશ્વરચનામાં જીવપ્રયત્ન કેવી રીતે પ્રવર્તે છે, તે સમજવા માટે જીવના “અભિસંધિજ' અને
અભિસંધિજ” રૂ૫ આત્મશક્તિના સ્વરૂપને અન્ય ગ્રંથી સવિસ્તૃત જાણવું જોઈએ.
ગ્રહણગ્ય પગલવગણાઓને શરીરાદિ રૂપે પરિણમન પમાડવામાં પ્રવર્તતે જીવ પ્રયત્ન તે અનભિસંધિજ” પ્રયત્ન તરીકે ઓળખાય છે.