________________
૧૮૪
નથી. પરંતુ કાÖણુ શરીર રૂપ અવયવીના વિવિધ અવયવ પૈકી શરીર નામકર્મ રૂપ' સંજ્ઞાધારક પાંચ અવયવે તેમાં નિમિત્તકારણ છે.
'
કયુ* શરીર માંધવા માટે જીવે કઈ વણા ગ્રહણ કરવી તે નક્કી કરી આપવાનું કામ શરીર નામક નું જ છે. એટલે શરીર પાંચ છે, જેથી શરીરનામકમ પણ પાંચ જાતનાં છે. તથા શરીર રચનામાં ઉપયોગી બની શકે તેવી પુદ્ગલવણા પણુ પાંચ પ્રકારે છે. અહી' કયા શરીર માટે ક્યા શરીર નામક રૂપ નિમિત્તકારણવડે કઈ પુદ્ગલવણા ઉપયાગી બની શકે તે સરળતાથી સમજાય તે માટે તે તે ારીરની, તે તે શરીર નામકર્માં'ની અને તે તે શરીર રચનામાં ઉપયેાગી થઈ શકતી શરીર ગ્રહણયે વ્ય પુદ્ગલવણાની સ'જ્ઞાએ જૈનદર્શનમાં એક જ સરખી આપી છે. જેમ કે ઔદારિક શરીર રચનામાં ઉપયોગી બનીશકતી પુદ્ગલ વાને ઔદારિક ગ્રહણયેાગ્ય પુદ્ગુગલ વગણુા, તથા તેમાં નિમિત્ત કારણ ઔદારિક શરીરનામકમ કહેવાય છે. એ રીતે પાંચે શરીચેાગ્ય પુદ્ગલવા અને પાંચે શરીર~~ નામ કમ અંગે સમજી લેવું. આ ઉપરથી સમજી શકાય છે કે તે તે શરીરને ચેાગ્ય તે તે પુદ્ગલ વણાઓના ગ્રહણ માટે તે તે સજ્ઞાવાળા શરીર-નામકમ જ નિયમિત હાય છે. અમુક પુદ્ગલવગણુા ગ્રહણ કરવા માટે અમુક નામક જ નિયમિત ન હોય તા કયુ* શરીર ખાંધવા માટે કઈ વ ણુા ગ્રહણ કરાય છે, તે ચાસ રહેત નહી .