________________
૧૯૧
વણાની છેલ્લી વણાના અણુસમૂહ કરતાં એક અણુ વૃદ્ધિવાળા સ્કંધાવાળી, મીજી મહાવગણાની પહેલી પેટા વગણા કહેવાય. એ રીતે છવ્વીસે મહાવગ ણાએ સમજવી.
દરેક મહાવગણામાં કેટલી કેટલી પેટા વગ ણા છે ? તે પ્રત્યેક પેટા વણાના પ્રત્યેક સ્કંધા કેટલી સંખ્યા પ્રમાણુ પરમાણુ સમુહથી બની રહેલા હાય છે ? તે છવ્વીસે મહા વણાના ક્રમ કેવી રીતે સમજવે કે જેથી પૂની વણા કરતાં પછીની વણાની સૂક્ષ્મતા–અવગાહના વગે૨ે સમજાય, તે બધી રસપ્રદ હકીકત, કમ્મપયડી વગેરે જૈનદર્શનના અન્ય ગ્રંથામાંથી વિસ્તૃત રીતે સમજવી. અહીં એક હકીકત સમજવી જરૂરી છે કે પ્રત્યેક મહાવાના પેટા વિભાગ— સ્વરૂપ વણાઓના સ્કામાં જથ્થારૂપે રહેલ પ્રત્યેક પરમાણુનું અસ્તિત્ત્વ સદાના માટે તેના તે જ સ્કંધમાં રહેતુ નથી. એક વિવક્ષિત સ્કંધમાંથી એછા અધિક પરમાણુએ અન્ય ધામાં, અને અન્ય સ્કામાંથી ઓછા અધિક પ્રમાણમાં તે વિવક્ષિત સ્કંધમાં યા અન્યાન્ય સ્કંધમાં પરમાણુઓનુ` ગમનાગમન ચાલ્યા જ કરે છે. વળી છૂટા રહેલ એકએક પરમાણુની વણામાંથી પણ કેટલાક છૂટા પરમાણુએ ક ધેામાં જઈ મળે છે તથા સર્વ પ્રકારના સ્કધામાંથી કેટલાક પરમાણુ અલગ પડી એક એક પરમાણુરૂપ પુદ્ગલ અવસ્થાને પણ પ્રાપ્ત કરે છે. આ રીતે જોડાવું અને વિમુક્ત થતા રહેવુ... એ પુદ્ગલના સ્વભાવ જ છે.