________________
૧૬૦
કારણરૂપ પદા
જવાના પૂવ ગ્રહ નહિ... છેડાય ત્યાં સુધી દૃશ્ય જગતના ઉપાદાન જ્ઞાનને આપણે પ્રાપ્ત કરી શકીશુ નિહ. આજે કેટલાક લેાકે એવી સમજણવાળા બની રહ્યા છે કે આધુનિક વૈજ્ઞાનિક જેવા કોઈ જાણકારવૈજ્ઞાનિકે આ ભારતમાં, પૂર્વે કાઈ પણ · થયા નથી. એટલે પૂર્વ કાલિન ભારત, અણુ વિજ્ઞાનથી તદ્ન અજ્ઞાત હતુ`. આવુ' કહેનારાઓ ખરેખર રીતે તે ભારતના ઇતિહાસથી જ અનભિજ્ઞ છે. કારણ કે ભારતીય ધર્મ શાસ્ત્રોનુ' વિશાળ સાહિત્ય જોતાં જણાય છે કે, પ્રાચિન ભારતીય વૈજ્ઞાનિકો, પાવિજ્ઞાનના રહસ્યાના સંપૂર્ણ જ્ઞાતા હતા. કેવળ ધ શાસ્ત્રો જ નહિ પણ ખીજુંચે એવું કેટલુ’ક સાહિત્ય છે કે જેમાં પરમાણુવિજ્ઞાનના રહસ્યાને સ્પષ્ટ ઉલ્લેખ છે. દક્ષિણના એક પડિંત શ્રી કમ'ગળજી પાસે ઈસવીસનની સાતમી સદીમાં થઈ ગયેલા એક દક્ષિણી જૈન બ્રાહ્મણમુનિશ્રી મેન્દ્વરચિત ’ ( ભુવલય ’ નામે અદ્ભૂત રચનાકૌશલ્ય ધરાવતા એક ગ્ર'થ એક જ ગ્રંથ ૭૧૮ ભાષાઓમાં વાંચી શકાય, એવું એનુ રચનાકૌશલ્ય છે. તેમાં અનેક વિદ્યાઓના, શાસ્ત્રોના તેમ જ વિજ્ઞાનના સમાવેશ કરી લેવાયા છે. તેમા લખેલા વિષયે એટલી બધી સૂક્ષ્મતાથી ભરેલા છે કે અત્યારના અણુઓમ્બને અનાવવાના મૂળભૂત સિદ્ધાંત, પરમાણુ વિભાજન વિષે પણ એમાં ઉલ્લેખ છે.
છે. એ
કોઈ પણ મૂળ તત્ત્વને કે પદાર્થને ખીજા મૂળ તત્ત્વ માં ફેરવવા માટે વિજ્ઞાનનુ જ્ઞાન જરૂરી છે. પરમાણુ વિજ્ઞા