________________
૧૦પ
રોજ સવાર-સાંજ માત્ર અડધો કલાક સાંભળવામાં આવે છે તે, એને પાક મબલખ બને છે, એ હકીકત પણ પ્રયોગસિદ્ધ છે. બાગમાં ટ્રાન્ઝીસ્ટર સેટ વગાડતાં એક વિજ્ઞાનીને
ત્યાં ગુલાબના છોડ અસાધારણ રીતે ખીલી ઊઠેલા. આ ઉપરથી સંગીતધ્વનિના સ્પર્શની અસર વનસ્પતિ ઉપર પણ કેવી અજાયબ રીતે થાય છે તે આ વૈજ્ઞાનિક પ્રયોગથી પણ સિદ્ધ થઈ ચૂક્યું છે. વળી જિંઆના વૈજ્ઞાનિક, લીંબુના ઝાડને થતા એક અસાધ્ય રોગને અશ્રાવ્ય દેવનિથી નાબૂદ કરવામાં સફલ થયા છે. ઝાડની રેગિસ્ટ ડાળીઓને અશ્રાવ્ય દવનિનાં મેજાની અસર આપવામાં આવે છે. આ રીતે અસર પામેલાં છોડ ફરી વાવવાથી તેને રોગ લાગુ પડતું નથી. આ જિઆના વૈજ્ઞાનિકોએ લીંબુના બગીચાઓમાં જ અશ્રાવ્ય ધ્વનિ પેદા કરી શકાય તેવું સાધન બનાવ્યું છે મનુષ્યના પણ કેટલાક રેગેને ધીમા અવાજ વડે મટાડવાના પ્રયોગોમાં સફળતા પ્રાપ્ત થઈ હોવાના સમાચાર મુંબઈ સમાચાર સાપ્તાહિકના તા. ૨૯-૭-૧૯૫૬ના અંકમાં નીચે મુજબ પ્રકાશિત થયા હતા.
છેલ્લાં કેટલાંક વરસથી યુનાઈટેડ સ્ટેટ્સમાં ‘શાંત અવાજ અને તેના ઉપગ માટે સંશોધન ચાલી રહ્યું છે. એ શાંત અવાજ અથવા “અલ્હાનીક ઉપગ સાંધાના દુઃખાવા ઉપર કરવામાં આવે છે. આજ, એ “અટ્રાસેનીક, પ્રયોગશાળામાંથી ઈસ્પીતાલ અને દાક્તરના દવાખાનાઓ સુધી પહોંચી ગઈ છે. સૌ કેઈને સહેજે પ્રશ્ન થાય કે