________________
'
i
૧૪૯
આધુનિક વૈજ્ઞાનિકોની દૃષ્ટિ જડ-પુદ્ગલ પદાર્થના આવિષ્કાર પૂરતી જ છે. ચેતન પદાર્થીના સ્વરૂપ પ્રત્યે હજુ તેમણે લેશ માત્ર પણ પ્રયત્ન કર્યાં નથી. ચેતનાવ'ત જીવ એ એક મૌલિક દ્રવ્ય છે, તે સમજ હજી આધુનિક વૈજ્ઞાનિકમાં આવી નથી. એટલે જ્યાં ચૈતન્યવંત જીવના સત્ય સ્વરૂપની, તેની વિવિધ અવસ્થાની, તથા જીવ સાથે અનાદિકાળથી સમ પિત અની રહેલ ક અવસ્થાને પ્રાપ્ત પુદ્દગલ દ્રવ્યની સમજણ જ નથી, ત્યાં દેહધારી જીવના શરીરમાંથી પ્રસરતા ઉપરોક્ત પ્રકાશની સમજણુ હાય જ કચાંથી ?
અરે! આત્મા—પુણ્ય-પાપ—પુનર્ભવ—મેક્ષ આદિમાં વિશ્ર્વાસ ધરાવનાર કેટલાક આસ્તિક દનકારા પણ ઉપરોક્ત પ્રકાશ અંગેની હકીકતને હજી સમજી શકયા નથી. તે પછી ભૌતિકવાદી વૈજ્ઞાનિકેાથી તે વાત સમજી નહિ શકાય તેમાં શુ આશ્ચર્ય ! ઉપરૈક્તિ જીવેાના ઉપરોક્ત રીતે પ્રસરતા પ્રકાશને કેટલાક આસ્તિકા પણ કુદરતની અકળ લીલા યા ચમત્કાર સ્વરૂપે જ સમજે છે, જ્યારે આ હકીકત અંગેની અતિ સ્પષ્ટ અને સત્ય સમજ તે જૈનદર્શીન જ વિશ્વને આપી શકયું છે, જૈનદન કહે છે કે જીવાનુ શરીર તે જડપદાની જ એક અવસ્થા છે. જેમ જડપદા ના ખાદ્ય શરીરસ્વરૂપે જીવની સાથે સચેાગ વતે છે, તેમ અભ્યંતર શરીર સ્વરૂપે પણ તેને આત્મા સાથે સંબંધ છે. એવાં અ
ભ્ય તર શરીરા એ પ્રકારનાં છે. તે અતિ સૂક્ષ્મ સ્વરૂપી હાઈ
દૃષ્ટિગોચર થઇ શકતાં નથી. એક ભવથી છૂટી અન્ય ભવમાં