________________
૧૪૬
સમક્ષ ઊભો થા. ચાલ યુદ્ધના સમયમાં બત્તી મેળવવી અને તેને ઉપગ કર એ જોખમી કાર્યું હતું. આવા મુશ્કેલ પ્રસંગે કાર્યને પાર ઉતારવા માટે દાક્તરે એક ન જ ઉપાય શોધી કાઢ્યો. લશ્કરની છાવણીથી થોડે છેટેના વિસ્તારમાં જઈ તેણે કેટલીક “આગ માખીઓને પકડી પાડી. આ માખીઓને કાચના વાસણમાં પુરવામાં આવી. માખીઓનું આ વાસણ ત્યારબાદ દાક્તરે બત્તી તરીકે ઉપવેગમાં લીધું. આ બત્તીની સહાયતાથી જન્મી બનેલા સૈનિકની વાઢ કાપ કરવામાં આવી. અને એના પરિણામે પિલા સેનિકની જીંદગી બચી ગઈ.
ઉપર મુજબ જંતુઓની માફક કેટલાક ફળ-ફૂલાદિ વનસ્પતિઓમાં પણ એવી જ વિચિત્ર ચમક હોવાનું જાણી શકાયું છે. ઓસ્ટ્રેલિયા, દક્ષિણ અમેરિકા, બોનિએ તેમ જ અન્ય પ્રદેશના જંગલેમાં બદામને મળતું આવતું એક વિચિત્ર પ્રકારનું ફળ ઊગે છે. આ ફળ પ્રકાશમય હોય છે. એમાં જે તેજ ચમકતું હોય છે. તેની તુલના વીજળીના અમુક કેડલ પાવરના ગેળા સાથે થઈ શકે. જંગલના અંધકાર વચ્ચે દૂર દૂર ઝાડ પર કેઈએ વીજળીક દીવાનાં તારણ બાંધ્યાં હોય એવું દશ્ય તેનાથી નજરે પડતું હોય છે. તેની નજીકમાં આવનાર માણસ માટે તે એક માર્ગદર્શક પ્રકાશનું કામ આપે છે. એવાં થોડાક ળને રાતના અંધકારમાં એક જગાએ ભેગાં મૂકી કેઈ માણસ તેની નજીક ચોપડી લઈને
બેસે તે તેને દીવાની જરૂર ન રહે, એટલું તેજ