________________
૧૧૮ હોય છે કે આપણે તેને જોઈ શકતા નથી. તે પણ તે પુદ્દ ગલ સ્કંધોને સમુદાય, પ્રકાશાદિન નિમિત્ત દ્વારા અગર કેઈ વૈજ્ઞાનિક પ્રયોગ દ્વારા તદાકાર પિડિત થઈ જાય છે, ત્યારે આપણે તેને જોઈ શકીએ છીએ અને તેને છાયા ત્યાં પ્રતિબિંબના નામે ઓળખીએ છીએ. પ્રતિબિંબ યા છાયાસ્વરૂપે પિંડિત બની રહેલ અને પિંડિત થયા પહેલાં કુવારાની ધારની માફક છૂટા છુટા વહી રહેલ તે સૂક્ષમ પુદ્ગલ સ્ક ની પ્રાણીઓ ઉપર સારી યા નરસી અસર થઈ શકતી હોવાથી પણ તે પુદ્ગલસ્વરૂપ હોવાનું નકકી થાય છે.
પદાર્થમાંથી કુવારાની માફક વહેતા સૂમ પુદ્ગલ સ્કને કઈક લેકે ઓજસ–આભા-પણ કહે છે. અંગ્રેજીમાં તેને મેગ્નેટીઝમ અથવા મેગ્નેટીક ફલ્યુર્ડ કહે છે. તે વિશ્વના
સ્થૂલ પરિણામી પદાર્થોમાંથી નજરે ન દેખાય તેવું પાણી યા વીજળી જેવું વહેતું સૂક્ષ્મ દ્રવ્ય છે.
કેટલીક વસ્તુઓમાંથી વહેતા એ દ્રવ્યને આપણે આપણું સુંઘવાની ઇંદ્રિયથી જાણી શકીએ છીએ. કપુર અને હિંગ તે આપણાથી દસ હાર્થ છેટે પડયાં હોય તે પણ તેમાંથી વહેતા દ્રવ્યના ગુણથી નાક વડે આપણે તેને જાણી શકીએ છીએ. આવી રીતે લાકડું, લેટું, પથ્થર ગમે તે વસ્તુમાંથી દ્રવ્ય તે નીકળ્યા જ કરે છે. પણ તે દ્રવ્યની સુગંધને આપણું નાક જાણી શકતું નથી. માટલામાં ભરેલી સાકરને આપણું નાક ન જાણી શકે, પણ કીડીનું નાક જાણી લે છે. આવી રીતે માણસ, ઘેડે, ગાય, બિલાડી, કૂતરે, પિપટ અને