________________
૧૩૬
સૂર્યની શક્તિ આપણા શરીરમાં પ્રવેશ કરે છે. એ એક સિદ્ધ થયેલી વાત કહી શકાય છે.
આયુર્વેદમાં પણ સૂર્યસ્નાન અને સૂર્ય ચિકિત્સાના પ્રકારે વર્ણવેલા છે. સૂર્ય ચિકિત્સાનું આખું શાસ્ત્ર જ ભિન્ન છે. એમાં કઈ રીતે અને કેવા પ્રકારે સૂર્યનાં કિરણોને શરીરમાં પ્રવેશ કરાવવો, કયા સમયે, કેવી રીતે, વગેરે બધું દર્શાવવામાં આવ્યું છે. સૂર્યનાં કિરણોની ચિકિત્સા દ્વારા સૂર્યનું બળ શરીરમાં દાખલ થાય છે, અને તેના પ્રભાવથી દુષ્ટરોગ તથા ચામડી અને શરીરના જે વિકારે હોય છે, તેને નાશ થાય છે.
આ પ્રમાણે સૂર્યનું વિમાન, ગરમી ઉત્પન્ન કરનારા અતિ મૂલ્યવાન રત્નોનું બનેલું હેઈ, આ રને પ્રકાશ ફેલાતાં પૃથ્વી ઉપર રહેલા છમાં ઉત્સાહ વધે છે. વનસ્પતિ ખીલી ઊઠે છે. ધંધા રોજગાર ચાલુ થાય છે. એટલું જ નહિં પણ તે રત્નોના કિરણો દ્વારા હવા શુદ્ધ થાય છે. ગરમી મળે છે. ગંદકી દૂર થાય છે. સવારે દશ વાગ્યાના સુમારે વરાધવાળા બાળકને સૂર્યને તડકો શરીર પર પડે તેમ કરવાથી, સૂર્યને તડકે લેહીમાં ભળી, રક્તકણ અને શ્વેતકણ વધારે છે. જેથી શરીરમાં ચેતના પ્રગટે છે. અગ્નિ વધી પાચનક્રિયા વધે છે. લેહમાં ઉષ્ણતા લાવે છે. જે કફના દોષને તેડવામાં સહાયભૂત બને છે. બળ, બુદ્ધિ અને આયુષ્ય વધારે છે.
આ સૂર્યનાં કિરણો અત્યંત ગરમ છે. તેને તાપ