________________
૧૩૮
સ્વરૂપ છે, અને તેના વિવિધ પ્રયેાગ દ્વારા વિવિધ પરિણમના તેનાં થઈ શકે છે, એવી જૈન`ન કથિત હકીક્તને જૈનદર્શીન સિવાયની સ` દુનિયા સત્ય સ્વરૂપે સ્વીકારતી ન હતી. પરંતુ વૈજ્ઞાનિક પ્રયાગો દ્વારા સિદ્ધ થયું ત્યારે તે જ માણસાને એમ લાગ્યુ કે તે સ્વરૂપને સમજવામાં' અમારી બુદ્ધિની શક્તિને જ અભાવ હતા.
.
'
-
* જૈનદનમા પુદ્દગલપદા અંગેની ઘણી હકીકતા એવી છે કે જે હકીકત પહેલાં અમુક મર્યાદિત બુદ્ધિવ તેને અસંગત લાગતી હતી, તેમાંની કેટલીયે હકીકતા આધુનિક વૈજ્ઞાનિક ક્ષેત્રમાં સત્ય પૂરવાર થઈ ચૂકી છે અને થતી રહે છે. એટલે જૈનદર્શનના પ્રણેતા શ્રી તીર્થંકર પરમાત્માએ પૂર્ણ જ્ઞાની (કેવળજ્ઞાની)હેાઈ, વિશ્વના તમામ પદાર્થાંની થતી વિવિધ રીતની ત્રિકાળ અવસ્થાઓને જાણી શકવાવાળા હાય છે, એ રીતની પૂર્ણ શ્રદ્ધાવાળા વિશ્વના જે જે મનુષ્યે જ્યાં સુધી ન અને ત્યાં સુધી તે તે મનુષ્ય પદાર્થના વાસ્તવિક સ્વરૂપને સમજ્યા વિના સ્વાહ સાધી શકતા જ નથી. ભલે આ વાત કઈ ન સ્વીકારે પણ વસ્તુસ્વભાવ તે જે જે રીતને હશે તે તે રીતેજ રહેવાના.
જે મનુષ્ય પેાતાની બુદ્ધિરૂપ કસોટીએ શ્રી તીર્થંકર પરમાત્માનાં વચનાને કસવા પહેલાં શ્રી તીર્થંકર પરમાત્માઆની વીતરાગતા અને સજ્ઞતા સમજવાની કેશિષ કરે તે જ મનુષ્ય શ્રી તીથ 'કપરમાત્માના વચને પ્રત્યે શ્રદ્ધાવત ખની શકે છે. એ વાત ભૂલવી ન જોઈ એ.