________________
૧૨૧
જેઓશ્રીએ સકલતી સ્તંત્રની રચના કરી છે, તે મહાપુરૂષે એક સ્તુતિમાં સ્પષ્ટ ઉપદેશ આપ્યા છે કે.. :: ઋતુવંતી, અડકે નહિ. એ, ન કરે ઘરનાં કામ તે;’
'
આથી એ સ્પષ્ટ છે.કે માસિક ધર્મીના સમયે સ્ત્રીઓએ હરેક પ્રકારની ઘરકામની પ્રવૃત્તિથી અલગ રહેવું. કોઈ ને સ્પર્શી ન થઈ જાય તે રીતે રહેવું. માસિક ધર્મને પ્રાપ્ત સ્ત્રીના પડછાયાથી વડી-પાપડમાં વિકૃતિ થવાના દાખલાએ ઘણાએને અનુભવસિદ્ધ છે.
પ્રાચિન લેખક પ્લીની' લખી ગયેલ છે કે માસિક ધમ વાળી સ્ત્રીની હાજરીથી દારૂ ખાટા થઈ જતા હતા. ઝાડા પરનાં ફળ ખરી પડતાં હતાં. કાચા ફળ સુકાઈ જતાં હતાં. તથા ઝાડ વાંસીમાં થઈ જતાં હતાં. વળી આરસીએના કાચ આંખા થઈ જતા હતા. ધારદાર હથિઆ મૂઠાં થઈ જતાં હતાં. પિત્તળ ઉપર કાટ ચઢતા હતા.
•
વિએના યુનિવર્સીટીના એક પ્રાધ્યાપક ડે. સીકીએ મેડીકલ રીવ્યુમાં એક વિસ્તારપૂર્વકની નોંધ આપતાં જાહેર કયુ` છે કે− રજસ્વલા સ્ત્રીના સ્પર્શી ચેતન-જીવત સૃષ્ટિ ઉપર ખૂખ જ માઠી અસર કરે છે. તે અંગે તેઓશ્રી વધુ સ્પષ્ટતા કરતાં કહે છે કે આર્ત્ત વદનનું ઝેર રજસ્વલાના શ્વાસેાવાસમાં નથી, પણ એના પરસેવામાં છે. જે લેાડીના લાલ રજકણામાં જોવા મળે છે, આ ઝેર, પસીના અને રક્ત કણા દ્વારા ખહાર આવે છે, અને એની વિશિષ્ટ સ્થિતિ તે